ETV Bharat / state

VHPના સુરેન્દ્ર જૈન ગુજરાતમાં, મોબ લિંચિંગની ઘટના પર કર્યો કટાક્ષ

સુરત: વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન દ્વારા મોબ લિંચિંગ અને લવ જેહાદ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોબ લિંચિંગની ઘટનામાં હિંદુઓ સાથે થઈ રહી છે. આ માત્ર સરકાર અને હિન્દુ સમાજને બદનામ કરવાની સાજીશ છે. દુષ્કર્મ જેવા ગંભીર આરોપ જે સુપ્રીમ કોર્ટમાં છે તેમાં 50 માંથી 40 કેસોમાં વિધર્મી આરોપીઓ છે.

સુરેન્દ્ર જૈન
author img

By

Published : Jul 14, 2019, 4:53 PM IST

આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન આવ્યાં હતાં અને સુરત ખાતે મોબ લિંચિંગ અને લવ જેહાદ અંગે પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, મોબ લિંચિંગ-લવ જેહાદ અંગે જે રીતનો પ્રચાર સ્કેયુલરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે હિંસા ભડકાવવાની સાજીશ છે.

VHPના સુરેન્દ્ર જૈન ગુજરાતમાં, મોબ લિંચિંગની ઘટના પર કર્યો કટાક્ષ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મોબ લિંચિંગ હિન્દુઓ સાથે થઈ રહી છે. જૈને કહ્યું કે, VHP દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે.

Intro:સુરત :  વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય મહામંત્રી  સુરેન્દ્ર જૈન દ્વારા મોબ લિંચિંગ - લવ જેહાદ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં તેમણે જણાવ્યું હતુ કે મોબ લિંચિંગની ઘટનામાં મુસ્લિમો સાથે નહી પરંતુ હિંદુઓ સાથે થઈ રહી છે.આ માત્ર સરકાર અને હિન્દૂ સમાજ ને બદનામ કરવાની સાજીશ છે જેની પાછળ જેહાદી તત્ત્વને કોંગ્રેસનું પ્રોત્સાહન છે. દુષ્કર્મ જેવા ગંભીર આરોપ જે સુપ્રીમ કોર્ટમાં છે તેમાં 50 માંથી 40 કેસોમાં મુસ્લિમ આરોપીઓ છે...

Body:આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન આવ્યા હતા અને સુરત ખાતે મોબ લિંચિંગ અને લવ જેહાદ અંગે પત્રકાર પરિષદ ને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે,મોબ લિંચિંગ - લવ જેહાદ અંગે જે  રીતે પ્રચાર સ્કેયુલર અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તે દંગા ભડકાવવા ની સાજીશ છે....હાલ સુરત સહિત જે અન્ય શહેરોમાં રેલી કાઢવામાં આવી તેમાં જેહાદીઓ પાછળ કોંગ્રેસનો હાથ છે..

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,મોબ લિંચિંગ હિન્દુઓ સાથે થઈ રહી છે...જો મુસલમાન ભયભીત હોત તો રોડ પર નમાજ અદા કરવામાં નહી આવતે લિંચિંગની આઠ ઘટના સામે આવી પરન્તુ એક પણ સાબિત થયી નથી...

Conclusion:જૈને કહ્યું કે VHP દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે કુલ 50 માંથી 40 ઘટનામાં બાળકીઓ સાથે દુષ્કર્મમાં આરોપી મુસ્લિમ છે અને પીડિત હિંદુઓ છે.મૌલવીઓ અને મુસ્લિમ આરોપીઓ છે અને આવા બનાવોમાં આરોપી ને સગીર વયના સિદ્ધ કરવાની કોશિશ કરવામાં આવે છે જેને કારણે તેઓ બચી જાય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.