ETV Bharat / state

તહેવારો પર શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું - શાકભાજીના ભાવ

સુરત: ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેની સીધી અસર હવે શાકભાજીના ભાવો પર જોવા મળી રહી છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. સાથે સાથે શાકભાજીના ઊંચા ભાવોને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના સરદાર માર્કેટમાં પ્રતિ દિવસ અન્ય રાજ્યમાંથી આવતી શાકભાજીની 65 જેટલી ટ્રકનો ઘટાડો થયો છે. જે ટ્રકોની સંખ્યા હાલ 15થી 20 જેટલી થઈ ગઈ છે.જો કે જે પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદનું જોર ઘટતા શાકભાજીના ભાવોમાં ઘટાડો થાય તેઓ આશાવાદ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Aug 20, 2019, 5:40 PM IST

Updated : Aug 20, 2019, 6:30 PM IST

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.જેના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું હતું.જેની સીધી અસર શાકભાજીના ભાવો પર જોવા મળી રહ્યા છે.આ સાથે ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવોમાં 40 થી 60 ટકાનો વધારો થયો છે.જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.ભારે વરસાદના કારણે સૌથી મોટી અસર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર પડી છે.અહીં ખેડૂતો ના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે.જેમાં ભીંડા,ગુવાર સહિત લીલા શાકભાજીનો જથ્થો સુરતના સરદાર માર્કેટમાં આવી રહ્યો નથી.જે અન્ય રાજ્યોમાંથી શાકભાજી નો જથ્થો આવી રહ્યો છે,તેમાં પણ ભાવો ચોથા આસમાને છે.પ્રતિ દિવસ સરદાર માર્કેટમાં 65 જેટલી ટ્રકો રાજસ્થાન,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતી હતી.જે હાલ ઘટીને 15 જેટલી થઇ ગઇ છે.જો હાલ વરસાદનું જોર નરમ પડ્યું છે જેથી આગામી દિવસોમાં શાકભાજીના ભાવોમાં ઘટાડો થાય તેવો આશાવાદ વેપારીઓ સેવી રહ્યા છે.

શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

ગત માસ કરતા ચાલુ માસ દરમિયાન શાકભાજીના ભાવોમાં 40 થી 60 ટકાનો વધારો થયો છે.જેના કારણે ગૃહિણીઓ માટે ઘર કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન સર્જાયો છે.ભારે વરસાદના કારણે ઉભા પાકને નુકશાન થયું છે ત્યાંરે આ શાકભાજીના ભાવોમાં વધારો હાલ જોવા મળી રહ્યો છે.

  • શાકભાજીના 19 જુલાઈ અને 19 ઓગસ્ટના સુધીના ભાવ (પ્રતિકિલો)
    તુવેર એક મહિના પહેલા 40 રૂપિયા કિલો હાલ 100 રૂપિયા કિલો
    ગવાર એક મહિના પહેલા 40 રૂપિયા કિલો હાલ 100 રૂપિયા કિલો
    ફ્લાવર એક મહિના પહેલા 23 રૂપિયા કિલો હાલ 30 રૂપિયા કિલો
    કોબીઝ એક મહિના પહેલા 25 રૂપિયા કિલો હાલ 40 રૂપિયા કિલો
    દૂધી એક મહિના પહેલા 40 રૂપિયા કિલો હાલ 60 રૂપિયા કિલો
    કારેલા એક મહિના પહેલા 50 રૂપિયા કિલો હાલ 70 રૂપિયા કિલો
    ગીલોરા એક મહિના પહેલા 30 રૂપિયા કિલો હાલ 100 રૂપિયા કિલો
    ગલકા એક મહિના પહેલા 25 રૂપિયા કિલો હાલ 40 રૂપિયા કિલો
    લીંબુ એક મહિના પહેલા 60 રૂપિયા કિલો હાલ 100 રૂપિયા કિલો
    પાલક એક મહિના પહેલા 30 રૂપિયા કિલો હાલ 40 રૂપિયા કિલો
    રીંગણ એક મહિના પહેલા 20 રૂપિયા કિલો હાલ 60 રૂપિયા કિલો
    મરચા એક મહિના પહેલા 45 રૂપિયા કિલો હાલ 120 રૂપિયા કિલો
    આદુ એક મહિના પહેલા 110 રૂપિયા કિલો હાલ 200 રૂપિયા કિલો
    ટામેટા એક મહિના પહેલા 35 રૂપિયા કિલો હાલ 50 રૂપિયા કિલો
    કાંદા એક મહિના પહેલા 40 રૂપિયા કિલો હાલ 100 રૂપિયા કિલો
    બટાકા એક મહિના પહેલા 10 રૂપિયા કિલો હાલ 15 રૂપિયા કિલો
    ફણસી એક મહિના પહેલા 25 રૂપિયા કિલો હાલ 100 રૂપિયા કિલો
    ભીંડા એક મહિના પહેલા 20 રૂપિયા કિલો હાલ 70 રૂપિયા કિલો
    પાપડી એક મહિના પહેલા 28 રૂપિયા કિલો હાલ 100 રૂપિયા કિલો

Intro:Approved by Vihar Sir

સુરત : ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેની સીધી અસર હવે શાકભાજીના ભાવો પર જોવા મળી રહી છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. સાથે સાથે શાકભાજીના ઊચા ભાવોને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સુરતના સરદાર માર્કેટમાં પ્રતિ દિવસ અન્ય રાજ્યમાંથી આવતી શાકભાજીની 65 જેટલી ટ્રકોમાં પણ ઘટાડો થયો છે.જે ટ્રકો ની  સંખ્યા હાલ 15 થી 20 જેટલી થઈ ગઈ છે.જો કે જે પ્રમાણે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદનું જોર ઘટતા શાકભાજીના ભાવોમાં ઘટાડો થાય તેઓ આશાવાદ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

Body:સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પંદર દિવસ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.જેના કારણે ખેડૂતો ના પાક ને વ્યાપક નુકશાન થયું હતું.જેની સીધી અસર શાકભાજીના ભાવો પર જોવા મળી રહ્યા છે.આ સાથે ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં પડેલા ભારે વરસાદ ના કારણે શાકભાજી ભાવો માં 40 થી 60 ટકાનો વધારો થયો છે .જેના કારણે ગૃહિણીઓ નું  બજેટ પણ ખોરવાયુ છે.ભારે વરસાદ ના કારણે સૌથી મોટી અસર દક્ષિણ ગુજરાત ના ખેડૂતો પર પડી છે.અહીં ખેડૂતો ના ઉભા પાક ને વ્યાપક નુકશાન થયું છે.જેમાં ભીંડા,ગુવાર સહિત લીલા શાકભાજી નો જથ્થો સુરતના સરદાર માર્કેટ માં આવી રહ્યો નથી.જે અન્ય રાજ્યોમાંથી શાકભાજી નો જથ્થો આવી રહ્યો છે ,તેમાં પણ ભાવો ચોથા આસમાને છે.પ્રતિ દિવસ સરદાર માર્કેટ માં 65 જેટલી ટ્રકો રાજસ્થાન,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ થી આવતી હતી.જે હાલ ઘટીને 15 જેટલી થવા જાય છે.જો હાલ વરસાદ નું જોર નરમ પડ્યું કગે જેથી આગામી દિવસોમાં શાકભાજીના ભાવોમાં ઘટાડો થાય તેવો આશાવાદ વેપારીઓ સેવી બેઠા છે...

ગત માસ કરતા ચાલુ માસ દરમ્યાન શાકભાજીના ભાવો માં 40 થી 60 ટકાનો વધારો ઝીંકાયો છે.જેના કારણે ગૃહિણીઓએ ઘર કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે...ભારે વરસાદ ના કારણે ઉભા પાક ને નુકશાન થયું છે ત્યાંરે આ શાકભાજીના ભાવોમાં વધારો હાલ જોવા મળી રહ્યો છે...
Conclusion:

-19 જુલાઈ અને 19ઓગસ્ટના ભાવ (પ્રતિકિલો)

શાકભાજીના ભાવ... 

- તુવેર - એક મહિના પહેલા 40 રૂ.કિલો હાલ 100 રૂ. કિલો

- ગવાર-એક મહિના પહેલા 40 રૂ.કિલો હાલ 100 રૂ. કિલો

-ફ્લાવર-એક મહિના પહેલા 23 રૂ.કિલો હાલ 30 રૂ. કિલો

- કોબીઝ-એક મહિના પહેલા 25 રૂ.કિલો હાલ 40 રૂ. કિલો

- દૂધી-એક મહિના પહેલા 40 રૂ.કિલો હાલ 60 રૂ. કિલો

- કારેલા-એક મહિના પહેલા 50 રૂ.કિલો હાલ 70 રૂ. કિલો

- ગીલોરા-એક મહિના પહેલા 30 રૂ.કિલો હાલ 100 રૂ. કિલો

- ગલકા-એક મહિના પહેલા 25 રૂ.કિલો હાલ 40 રૂ. કિલો

- લીંબુ-એક મહિના પહેલા 60 રૂ.કિલો હાલ 100 રૂ. કિલો

- પાલક-એક મહિના પહેલા 30 રૂ.કિલો હાલ 40 રૂ. કિલો

- રીંગણ-એક મહિના પહેલા 20 રૂ.કિલો હાલ 60 રૂ. કિલો

-મરચા-એક મહિના પહેલા 45 રૂ.કિલો હાલ 120 રૂ. કિલો

- આદુ-એક મહિના પહેલા 110 રૂ.કિલો હાલ 200 રૂ. કિલો

-ટામેટા-એક મહિના પહેલા 35 રૂ.કિલો હાલ 50 રૂ. કિલો

-કાંદા-એક મહિના પહેલા 40 રૂ.કિલો હાલ 100 રૂ. કિલો

- બટાકા-એક મહિના પહેલા 10 રૂ.કિલો હાલ 15 રૂ. કિલો

- ફણસી-એક મહિના પહેલા 25 રૂ.કિલો હાલ 100 રૂ. કિલો

- ભીંડા-એક મહિના પહેલા 20 રૂ.કિલો હાલ 70 રૂ. કિલો

- પાપડી-એક મહિના પહેલા 28 રૂ.કિલો હાલ 100 રૂ. કિલો

બાઈટ : બાબુભાઇ પઠાણ( શાકભાજી વેપારી-APMC)

Last Updated : Aug 20, 2019, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.