ETV Bharat / state

તંત્રની ઢીલી નીતિના ભોગ બની શકે છે આંગણવાડીના ભુલકાઓ ! - GUJARATI NEWS

બારડોલી: તાલુકાના પારડીવાલોડ ગામે છેલ્લા એક વર્ષથી પંચાયત ઘર તોડી પાડવામાં આવ્યું છે. નવા બાંધકામ માટે ખાડા ખોદવાની કામગીરી તો થઈ ગઈ છે. પરંતુ છેલ્લા એક વર્ષથી કામ શરૂ થયું નથી, તેની નજીકમાં જ આંગણવાડી આવેલી છે. ત્યાં બાંધકામને લઇને આંગણવાડીના નાના ભુલકાઓને જીવના જોખમે ત્યાંથી પસાર થઈ અભ્યાસ કરવા જવું પડે છે.

તંત્રની ઢીલી નીતીના ભોગ બની શકે છે આંગણવાડીના ભુલકાઓ !
author img

By

Published : Jul 10, 2019, 10:55 AM IST

બારડોલી તાલુકાના છેવાડે આવેલા પારડીવાલોડમાં હયાત પંચાયત ઘરને નવીનીકરણ માટે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં નવું બાંધકામ કરવામાં આવનાર છે. જો કે એક વર્ષ પહેલા બાંધકામ તોડી અને તેના નવા બાંધકામ માટે ખાડા પણ ખોદી નાખ્યાં હતાં. પરંતુ ત્યાર પછી આજ દીવસ સુધી તેની કામગીરી ઠપ્પ રહી છે. તેની બાજુમાં આંગણવાડી પણ આવેલી છે. જ્યાં જીવના જોખમે ખાડા પાસેથી પસાર થઇ અને નાના ભુલકાઓને આંગણવાડીમાં જવુ પડે છે. આ બાંધકામ દરમિયાન કરેલા ખાડા જો નહીં પુરવામાં આવે તો તેમાં દુર્ધટના સર્જાઇ શકે છે.

તંત્રની ઢીલી નીતીના ભોગ બની શકે છે આંગણવાડીના ભુલકાઓ !

એક વર્ષથી કામ ઠપ્પ થયું છે. હજુ પંચાયત મકાન બન્યું નથી. સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા એક વર્ષથી અવારનવાર લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ, તંત્રની ઢીલી કામગીરી તો ક્યાંક એજન્સીની લાલિયા વાડીને કારણે કામ ખોરંભે ચડ્યું છે. આંગણવાડીની બાજુમાં ખાડા હોવાથી બાળકોના સલામતી અંગે પણ ધણા પ્રશ્નો ઉભા થયા છે.

ગ્રામપંચાયત અને સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતને પગલે બારડોલી તાલુકા પંચાયતનું તંત્ર પણ દોડતું થયું હતું. અને અધિકારીઓ એ પણ સ્થળ મુલાકાત કરી જે તે એજન્સીને સોંપાયેલ કામ તુરંત શરૂ કરવાની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

Intro:બારડોલી તાલુકા ના પારડી વાલોડ ગામે છેલ્લા એક વર્ષ થી પંચાયત ઘર તોડી પાડવામાં આવ્યું છે . નવા મકાન માટે ખાડા તો ખોદાય ગયા પરંતુ છેલ્લા એક વર્ષ થી કામ શરૂ થયું નથી . બાજુ માજ આંગણવાડી આવેલી છે અને આંગણવાડીના બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે......
 
  Body:સુરત જિલ્લા ના બારડોલી તાલુકા ના છેવાડે આવેલ પારડી વાલોડ ગામ . ગામ ની સમસ્યા ની વાત કરી એ તો ગામ માં હયાત પંચાયત ઘર ને નવીનીકરણ માટે તોડી પડયું હતું . અને જ્યાં નવું મકાન બનનાર છે . જોકે એક વર્ષ પેહલા મકાન તોડી પાડયું . ખાડા પણ ખોડી પડાયા અને પછી કામગીરી ઠપ્પ થઇ ગઈ . બાજુ માજ આંગણવાડી આવેલી છે . ખાડા પણ નહિ પુરાતા નાના નાના ફૂલ જેવા બાળકો જોખમે એક બીજા નો હાથ પકડી ઓરડા માં જાય છે . 
એક વર્ષ થી કામ ઠપ્પ થયું છે . હજુ પંચાયત મકાન બન્યું નથી .  સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા એક વર્ષ થી અવારનવાર લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરવામાં આવી રહી છે . પરંતુ ઢીલી કામગીરી તો ક્યાંક એજન્સી ની લાલિયા વાડી ને કારણે કામ ખોરંભે ચડ્યું છે . આંગણ વાડી ની બાજુ માજ ખાડા હોવાથી  બાળકો ના સલામતી અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે . 
Conclusion:ગ્રામપંચાયત અને સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત ને પગલે  બારડોલી તાલુકા પંચાયત નું તંત્ર પણ દોડતું થયું હતું . અને અધિકારીઓ એ પણ સ્થળ મુલાકાત કરી જેતે એજન્સી ને સોંપાયેલ કામ તાકીદે શરૂ કરવા કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો .
 પારડી વાલોડ ગામે સર્જાયેલ સમસ્યા બાબતે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ પણ નિષ્ફળ રહ્યા છે . કારણ એક વર્ષ અગાઉ નવા મકાન માટે થયેલ ખાત મુહૂર્ત સ્થાનિક ધારા સભ્ય  અને માત્ર ખાત મુહૂર્ત માટેજ ટેવાયેલા મોહન ધોડિયા એ કર્યું હતું . જોકે ખાત મુહૂર્ત  બાદ કામગીરી અંગે કોઈ ફરક્યું ના હતું . અને ગ્રામજનો અને એજન્સી વચ્ચે મામલો ગુચવાતો આવ્યો છે . હાલ માં મસ મોટા ખાડા અને ત્યાં થી કોઈ બાળક રમવા જાય અને પડી જાય તો જવાબદારી કોણ લેશે . અગાઉ પણ ખાડા માં પશુ નો ગરકાવ થવાના બનાવો બની ચુક્યા છે . ત્યારે હવે ઝડપી કામગીરી કરાશે કે પછી વધુ  કોઈ મોટી જાન હાનિ  ની તંત્ર રાહ જોશે એ જોવું રહ્યું .  

બાઈટ : ૧ સદગુણા ચૌધરી    [ આંગણવાડી - સંચાલક ]

બાઈટ : ૨  કમળા બેન ચૌધરી [ સરપંચ - પારડી વાલોડ ગામ ]

બાઈટ : ૩  એન . એચ . બોરીચા [ ટી ડી ઓ - બારડોલી ]
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.