સુરતમાં પશુઓ અસહ્ય ગરમીથી બચવા સમગ્ર જીવસૃષ્ટિ કઈકને કંઈક ઉપાયો, નુસ્ખાઓ અજમાવતા જોવા મળે છે. ત્યારે માનવસૃષ્ટિ કે જીવસૃષ્ટિને વેઠવી પડતી માનવસર્જિત મુશ્કેલી કેટલી નુકશાનકારક છે. જે 1 વૃક્ષ નીચે બેઠેલા સેંકડો પશુઓ અસહ્ય તાપથી બચવા માટે 1 વૃક્ષ નીચે સહારો લઈ રહ્યા છે.
ત્યારે આ એક વૃક્ષ નીચે બેઠેલા સેંકડો પશુઓ એક વૃક્ષનું મહત્વ કેટલુ છે. તે માનવને ખબર નથી પણ આ ચિત્ર પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. સાચે જ 1 વૃક્ષ નું મહત્વ શુ હોય છે.