ETV Bharat / state

દુષ્કર્મ કેસઃ નારાયણ સાંઈ સહિત તમામ આરોપીઓ કોર્ટમાં

સુરત: દુષ્કર્મ કેસમાં આજે આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટ સજા કરી શકે છે. જેને લઇને કોર્ટ પરિસરમાં વહેલી સવારથી જ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ ઉપરાંત ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા, જમના ઉર્ફે ભાવના પટેલ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન તથા ડ્રાઈવર રમેશ રાજકુમાર મલ્હોત્રાને પણ સજા થઇ શકે છે. સમગ્ર મામલે હાલમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે નારાયણ સાઇ સાથે તમામ આરોપીને કોર્ટમાં રજુ કરાયા છે.

નારાયણ સાંઈ સહિત તમામ આરોપી સાથે પોલિસ સેશન્સ કોર્ટ પહોંચી
author img

By

Published : Apr 30, 2019, 2:53 PM IST

દુષ્કર્મ કેસમાં આજે આશારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટ સજા સંભળવી શકે છે. જેને લઈ મોટી સંખ્યામાં તેમના સાધકો પણ કોર્ટ પરિસરમાં હાજર રહી શકે છે. જેમાં કેસને લઇને બંને પક્ષોની દલીલ બાજી વચ્ચે આશરે 7 વર્ષ સુધીની સજા સંભળાવી શકે છે. જેમાં નારાયણ સાંઈ સહીત 5 લોકોને પણ સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવી શકે છે. સમગ્ર મામલે હાલમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે નારાયણ સાઇ સાથે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે.

દુષ્કર્મ કેસઃ નારાયણ સાંઈ સહિત તમામ આરોપી સાથે પોલિસ સેશન્સ કોર્ટ પહોંચી

નારાયણ સાંઈને થનાર સજા ધ્યાનમાં રાખી ત્રણ PI, છ PSI સહિત ACP તેમજ 75 જેટલા પોલીસકર્મીઓ કોર્ટ પરિસરમાં તૈનાત કરવામાં આવ્યા છે. આજ રોજ દુષ્કર્મ કેસને લઇને નારાયણ સાંઈને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર કરાશે. આ ઉપરાંત કોર્ટ પરીસરમાં ડૉગ સ્ક્વૉડની મદદથી કોર્ટની સઘન ચેકીંગ પણ હાથ ધરાશે.

R_GJ_05_SUR_30APR_02_COURT_BANDOBAST_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત :સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં આજે લપટ નારાયણસાંઇને સુરત સેશન કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવનાર છે. કોર્ટ પરિસરમાં વહેલી સવારથી ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. નારાયણ સાઈને સજા થનાર છે ,જેને લઈ મોટી સંખ્યામાં તેમના સાધકો કોર્ટ પરિસરમાં હાજર રહી શકે છે.જેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે.નારાયણ સાઈ ને થનાર સજા ધ્યાનમાં રાખી ત્રણ પી.આઈ, છ પીએસઆઇ સહિત એસીપી તેમજ 75 જેટલા  પોલીસકર્મીઓ કોર્ટ પરિસરમાં તૈનાત કરવામાં આવ્યા છે.કોર્ટ પરિસર માં ડોગ સ્ક્વોડ સહિતની ટીમો વહેલી સવારથી જ આવી ગઈ હતી અને કોર્ટ ના સમગ્ર પરિસરમાં તપાસ હાથ ધરી હતી...

જ્યારે નારાયણસાંઇના વકીલ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે આજે સજા ફરમાવવામાં પહેલા કોર્ટમાં બંને પક્ષના વકીલો સજાને લઈ દલીલો કરશે નારાયણસાંઇ તરફથી પણ દલીલો કરવામાં આવશે કે તેઓનું કોઈ ગુનાહિત ઇતિહાસ નથી સાથે કોર્ટ આરોપીને પણ પક્ષ મૂકવાનો સમય આપશે..

બાઈટ : એન.એસ.દેસાઈ( એસીપી સુરત )

બાઈટ : કલ્પેશ દેસાઈ (નારાયણ વકીલ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.