ETV Bharat / state

ફિલ્મી સ્ટાઇલમાં ચોરોએ કરી ચોરી, પોલીસે ગુનેગારોને ઝડપી પાડ્યા - ચોરીના સીસીટીવી ફૂટેજ

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં(Theft in incidents Surat) ચોરી થઇ છે. ચાલુ ટેમ્પામાં ચોરો ચડ્યા અને 2.16 લાખ મુકેલી બેગ ચોરી કરી ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હતા. આ તમામ ઘટના(Surat in Crime) સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

ફિલ્મી સ્ટાઇલમાં ચોરોએ કરી ચોરી, પોલીસે ગુનેગારોને ઝડપી પાડ્યા

author img

By

Published : Dec 14, 2022, 7:25 PM IST

ફિલ્મી સ્ટાઇલમાં ચોરોએ કરી ચોરી, પોલીસે ગુનેગારોને ઝડપી પાડ્યા

સુરત શહેરમાં ચોરીના બનાવોમાં (Theft in incidents Surat) વધારો થઇ રહ્યો છે. પરંતુ ચોરીના બનાવો વધવાના કારણે લોકો પણ સાવધાન થઇ ગયા છે જેન કારણે ચોરોએ પણ હવે ચોરોએ ચોરી કરવાની(theft movie style) નવી નવી રીત અપનાવી છે. ત્યારે સુરતમાં આવેલા પાંડેસરામાં ફિલ્મી સ્ટાઈલમાં જાહેર રોડ પર ચાલુ ટેમ્પામાં ચોરો ચડ્યા 2.16 લાખ મુકેલી બેગ ચોરી કરી ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જેના આધારે પોલીસે(Surat in Police) તપાસ શરૂ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

માલની ડીલવરી સિગારેટ, ચોકલેટ, બિસ્કીટનું ડીસ્ટ્રીબ્યુશન કરતી ટી.એન.એસ ડીસ્ટ્રીબ્યુશન નામની એજન્સીના મેનેજર નઈમઅબ્દુલરસીદ કાગઝીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તારીખ 8 ડીસેમ્બરના તેઓની એજન્સીના ટેમ્પો ડ્રાઈવર હુસેનીભાઈ તથા ડીલવરી મેં મોહમદ આરીફ મન્સૂરી માલની ડીલવરી કરવા ગયા હતા. અને અલથાણ ખાતે છેલ્લી ડીલવરી કર્યા બાદ રોકડા રૂપિયા 2.16 લાખ બેગમાં મૂકી તે બેગ ટેમ્પાની પાછળ ગ્રીલના બનાવેલા બંધ બોર્ડીની અંદર મૂકી ગ્રીલને તાળું મારી ટેમ્પો લઈને ઓફીસ તરફ આવતા હતા. આ દરમ્યાન પાંડેસરા ડી માર્ટ પાસે મોપેડ પર આવેલા ત્રણ ઈસમો પૈકી એક ઇસમેં ફિલ્મી સ્ટાઈલમાં (theft in movie style) ટેમ્પામાં ચડી ટેમ્પામાંથી 2.16 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો-ગોંડલમાં બિહારી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે હત્યારાને શોધી કાઢ્યાં, હત્યાનું કારણ જાણો

સીસીટીવી ફૂટેજ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV footage of theft) સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે એક ઇસમ ટેમ્પામાં ચડી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યો છે. પાછળથી આવી રહેલા અન્ય ટેમ્પા ચાલકે યુવાન ટેમ્પોમાં ચઢી કંઇક કરી રહ્યો છે, તેવું જાણ થઇ હતી. ચાલક હુસેનીએ ટેમ્પો ઉભો રાખી ચેક કરે ત્યાં સુધીમાં બેગ તફડાવી યુવાન પાછળ આવી રહેલા મોપેડ સવાર તેના બે સાથીદાર સાથે બેસીને ભાગી ગયો હતો. આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

રીઢા ગુનેગાર આરોપીઓ રીઢા ગુનેગારજેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. એસસીપી ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિ કેતન અને મયુર નામના આરોપીઓએ ગાંધીનગર, અમદાવાદ અને રાંદેર તેમની સામે આ જ રીતના ગુના દાખલ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.