ETV Bharat / state

અણુવિદ્યુત મથકના ગોડાઉનમાંથી 4500 મીટર વાયરની ચોરી - Surat news

માંડવી તાલુકાનાં મોટીચર ગામ ખાતે આવેલા અણુવિદ્યુત મથકનાં ગેટ નંબર 3 અને 4 ની અંદર આવેલ ગોડાઉનમાંથી 9 નંગ ડ્રમ વાયર થઈ 4500 મીટર વાયરની અજાણ્યા ચોર ઈસમે ચોરી કરતા માંડવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

Surat
Surat
author img

By

Published : Jan 14, 2021, 11:03 PM IST

  • અણુવિદ્યુત મથકનાં ગેટ નંબર 3-4 ની અંદર આવેલા ગોડાઉનમાંથી થઈ ચોરી
  • 9 નંગના ડ્રમ વાયર મળી 4500 મીટર વાયરની થઈ ચોરી
  • માંડવી પોલીસે 2.50 લાખની ચોરીની નોંધી ફરિયાદ
  • પ્રોજેક્ટ એન્જિનિયર તપાસ માટે ગયા ત્યારે ચોરી થયાનું માલુમ પડ્યું

સુરત: માંડવી મોટીચેર ખાતે આવેલા અણુવિદ્યુત માથાકનાં ગેટ નંબર 3 અને 4ની અંદર આવેલા સ્ટરલીંગ એન્ડ વ્હીલ્સન કંપનીની ઓફિસની સામે કંપનીનો સામાન મૂકવા માટેનાં ગોડાઉનમાં પ્રોજેક્ટ એન્જિનિયર તપાસ માટે ગયા હતા. ત્યારે ત્યાં તેઓને મુકવામાં આવેલા કેબલના ડ્રમ પૈકી 9 નંગ કેબલ ડ્રમ ઓછા જોવા મળતા સમગ્ર પ્લાન્ટમાં તેની તપાસ કરતા તે ક્યાંય ન મળતા ચોર ઈસમે વાયર ડ્રમ નંગ-9 જેની લંબાઈ કુલ 4500 મીટર થઈ કુલ રૂ.2,55,000ની મત્તા ચોરી કરી હોવાનું જણાતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

માંડવી પોલીસ દ્વારા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.