ETV Bharat / state

સુરતમાં ચોકલેટની મીઠાશથી મહેકતી ગણેશ પ્રતિમાનું વિશેષ આકર્ષણ, 10 કિલો ચોકલેટથી બનેલી ગણેશ પ્રતિમાનો વિશેષ અહેવાલ - ગણપતિ

સુરતઃ આ વર્ષે ગણેશત્સોવમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનુ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ભક્તો પોતાની પસંદગી પ્રમાણે દુંદાળા દેવનો અવનવો શણગાર કરી લોકોને આશ્વર્યમાં મૂકી દીધા છે.

magnificent-ganesh
author img

By

Published : Sep 6, 2019, 8:00 AM IST

સુરતના રહેવાસી રોમા પટેલે ચોકલેટમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી સૈ કોઈને અંચબિત કરી દીધા છે. હોમ બેકર રોમા પટેલે 100 ટકા એડીબલ કલર અને ચોકલેટથી આકર્ષક જમાવતી ગણપતિની પ્રતિમા બનાવી સ્થાપન કર્યું છે.

સુરતમાં ચોકલેટની મીઠાશથી મહેકતી ગણેશ પ્રતિમાનું વિશેષ આકર્ષણ, 10 કિલો ચોકલેટથી બનેલી ગણેશ પ્રતિમાનો વિશેષ અહેવાલ

દોઢ ફૂટ ઊંચાઈ ધરાવતી અને 10 કિલોની ચોકલેટથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે. જેને પરિવારના સભ્યો દ્વારા સવાર-સાંજ ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.

આ પ્રતિમાને 10માં દિવસે દુધથી અભિષેક કરી વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ પ્રસાદી રૂપે ગરીબ બાળકોને પીરસી દેવામાં આવશે. આ રીતે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાં બનાવી પર્યાવરણ સુરક્ષાની સાથે લોકોની ધાર્મિક આસ્થા પણ જળવાઈ રહેશે.

Intro:સુરત : ગણેશ ઉત્સવમાં ગણેશજી ના અનેક આકર્ષક જોવા મળી રહ્યા છે.. પોતાના આરાધ્ય દેવ ને ખાસ રૂપ આપવા ભક્તો કોઈ કસર છોડવા માંગતા નથી ત્યારે સુરતમાં ચોકલેટના ગણેશજી ની પ્રતિમાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સુરતના હોમ બેકર રોમા પટેલ દ્વારા 100 ટકા એડીબલ કલર અને ચોકલેટથી આકર્ષક જમાવતી ગણપતિની પ્રતિમા બનાવી સ્થાપના કરવામાં આવી છે. ધોઢ ફૂટ ઊંચાઇ અને 10 કિલોની  ચોકલેટથી  ઇકો ફ્રેન્ડલી ગણેશની  પ્રતિમા બનાવવામાં આવી છે.પરિવારના સભ્યો સવાર - સાંજ આ પ્રતિમાની ભક્તિભાવપૂર્વક પૂજા - અર્ચના કરી રહ્યા છે.જ્યાં દસમા દિવસે આ પ્રતિમાનું દુધથી અભિષેક કરી વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ પ્રસાદી રૂપે ગરીબ બાળકોને પીરસી દેવામાં આવશે...

Body:રીમાએ વધુમાં જણાવ્યું કે ચોકલેટથી બનેલી શ્રીજીની પ્રતિમા હોવાથી તે ઓગળી ન જાય તે માટે સાંજે 6થી રાત્રે 11 કલાક દરમ્યાન તેને મંડપ માં મુકવામાં આવે છે. બાકીનો સમય એસી અને ફેન ની કુલિંગમાં મુકાય છે. ચોકલેટ ગણપતિ ને  આકર્ષિત બનાવવા માટે 100 ટકા એડીબલ કલર નો વપરાસ કરવામાં આવ્યો છે જે લોકોના શરીર માટે હાનિકારક હોતું નથી.રોમા પટેલે વધુમાં જણાવ્યું હતું કે પીઓપી ની ગણેશ પ્રતિમા ને કારણે નદીઓ દૂષિત થાય છે જેને કારણે પર્યાવરણ ને પણ નુકશાન થાય છે. Conclusion:જો લોકો આ રીતે ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવે તો પર્યાવરણ ની પણ સુરક્ષા જળવાશે સાથે સાથે લોકોની ધાર્મિક આસ્થા પણ જળવાઈ રહેશે.

બાઈટ : રીમાં પટેલ (ચોકલેટ ગણેશ બનાવનાર )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.