ETV Bharat / state

Crime Case in Surat : લીંબાયતના જમીન દલાલનું અપહરણ કરવા માટે ત્રણ પિસ્તોલ મંગાવનાર ઝડપાયો - Arms Dealer in Surat

લીંબાયતમાં સલુન ચલાવતો યુવાનને પિસ્તોલ વેચનાર શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. લિંબાયત વિસ્તારમાં જમીન દલાલનું અપરહણ (Kidnapping of Land Broker in Surat) કરવાનો પ્લાનિંગમાં હતો. જોકે, જમીન દલાલનું અપહરણ માટે ત્રણ પિસ્તોલ લાવ્યો હતો. હાલ પોલીસ કાયદેસર (Crime case in Surat) કાર્યવાહી હાથ ઘરી છે.

Crime Case in Surat : લીંબાયતના જમીન દલાલનું અપહરણ કરવા માટે ત્રણ પિસ્તોલ મંગાવનાર ઝડપાયો

author img

By

Published : Feb 3, 2022, 2:11 PM IST

સુરત : લીંબાયતમાં સલૂન ચલાવતા યુવાનને પિસ્તોલ વેચનાર શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સ લીંબાયતમાં જમીન દલાલનું અપહરણ (Kidnapping of Land Broker in Surat) કરવા માટે ત્રણ પિસ્તોલ લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

બે પિસ્તોલ કબજે કરી

લીંબાયતના જમીન દલાલનું અપહરણ કરવા માટે ત્રણ પિસ્તોલ મંગાવનાર ઝડપાયો

30 જાન્યુઆરીના રોજ લિંબાયત મદીના મસ્જીદ પાસે રહેતા અને સલૂન ચલાવતા દાનીશ આમિર હુસૈન સીદીકીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 30 હજારની કિંમતની એક પિસ્ટલો (Pistol in Surat) મળીને 40 હજારની મતા કબજે કરી હતી. પોલીસ તપાસમાં દાનીશ વીસેક દિવસ પહેલા યાસીન કુરેશી નામના શખ્સ પાસેથી ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કરતા બાતમીના આધારે લિંબાયત મહાપ્રભુ નગર પાસેથી યાસીન છોટુ કુરેશીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી બે પિસ્તોલ કબજે કરી છે.

આ પણ વાંચો: દાહોદમાં SOG ટીમનું ચેકીંગ, દેશી પિસ્તોલ અને 4 કારતુસ સાથે 2ની ધરપકડ

હથિયારોની લે વેચ કરે છે

પોલીસ તપાસમાં લિંબાયત વિસ્તારમાં કોઈ જમીન દલાલનું અપહરણ કરવાનો પ્લાનિંગમાં હતો. તે માટે પિસ્તલોની જરૂર હતી. મધ્યપ્રદેશ ખાતેથી જુનેદ સેદવા નામના શખ્સ પાસેથી 3 પિસ્ટલો ખરીદી લાવ્યો અને એક પિસ્તોલો હેર સલુનનું કામ કરતા દાનીશ વેચાણથી (Arms Dealer in Surat) આપી હતી. જો કે દાનીશ પકડાઈ જતા તેણે પોતાની પાસે રહેલી બે પિસ્તોલ સગેવગે કરવા જતો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે યાસીન અન્ય કોઈ હથિયારોની લે વેચ કરે છે કે કેમ તેમજ લીંબાયતમાં ક્યાં જમીન દલાલનું અપહરણ કરવાનો હતો તે દિશામાં (Crime case in Surat) વધુ તપાસ હાથ ઘરી હતી.

આ પણ વાંચોઃ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે પાનોલી GIDCમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે બે આરોપીની ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.