ETV Bharat / state

CNG પંપ પર સ્કૂલવાનમાં આગ લાગતાની સાથે જ અફરાતફરી

સુરત: જહાંગીરપુરા દાંડી રોડ પર આવેલા CNG પંપ પર સ્કૂલવાનમાં આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જો કે, સમય સૂચકતાના કારણે સ્થાનિક કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ETV BHARAT
CNG પંપ પર સ્કૂલ વેનમાં આગ લાગતાની સાથે જ અફરાતફરી
author img

By

Published : Dec 16, 2019, 9:35 PM IST

જહાંગીરપુરા દાંડી રોડ પર સ્કૂલવાન ચાલક ગેસ પુરાવવા ગયો હતો. દરમિયાન વેનમાં પિન ખોલતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. બીજીતરફ સ્થાનિક કર્મચારીઓ દ્વારા પણ ફાયર સેફટીના સાધનો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.

CNG પંપ પર સ્કૂલવાનમાં આગ લાગતાની સાથે જ અફરાતફરી

આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી .ઉલ્લેખનીય છે કે સ્કૂલવાનમાં કોઈ પણ વિદ્યાર્થી હાજર ન હતા. ઉપરાંત સ્થાનિક કર્મચારીઓની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના બનતી અટકી હતી.

Intro:સુરત : જહાંગીરપુરા દાંડી રોડ પર આવેલા સીએનજી પંપ પર સ્કૂલ વેન માં આગ લાગતા ની સાથે જ અફરાતફરી નો માહોલ છવાઈ ગયો હતો. જો કે સમય સૂચકતા ના કારણે સ્થાનિક કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લેતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

Body:સુરત ના જહાંગીરપુરા દાંડી રોડ પર આજે વહેલી સવારે સ્કૂલ વેન ચાલક ગેસ પુરાવવા ગયો હતો. દરમિયાન વેન માં પિન ખોલતા ની સાથે જ આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં દોડધામ નો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ સ્થાનિક કર્મચારીઓ દ્વારા પણ ફાયર સેફટી ના સાધનો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા ની સાથે જ ફાયર બ્રિગેડ ની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી . ઉલ્લેખનીય છે કે સ્કૂલ વેન માં કોઈ પણ વિદ્યાર્થી હાજર ન હતા. Conclusion:આ ઉપરાંત સ્થાનિક કર્મચારીઓ ની સમયસૂચકતા ને કારણે એક મોટી દુર્ઘટના બનતી અટકી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.