ETV Bharat / state

પાક વીમા મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતો ચિંતિત, જાણો શું છે કારણ? - Surat news

પાક વીમા મુદ્દે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે સુરતના ખેડૂતોએ અંસતોષની લાગણી વ્યક્ત કરી છે. જેમાં પહેલા પાક વીમો ફરજીયાત હતો, તે હવેથી મરજીયાત કરી દેવામાં આવ્યો છે. જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે.

aa
પાક વીમા મુદ્દે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણય, જેના કારણે ખેડૂતો હાલ ચિંતિત
author img

By

Published : Feb 20, 2020, 12:22 PM IST

સુરતઃ પાક વીમા મુદ્દે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે સુરતના ખેડૂતોએ અંસતોષની લાગણી વ્યક્ત કરી છે. કેબિનેટના નિર્ણયને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી, તેવો સુર ખેડૂત આલમ દ્વારા આલાપવામાં આવ્યાં છે. જો કે, સહકારી મંડળીઓમાં પડેલી 7 લાખ જેટલી ડાંગરની ગુણીઓ મુદ્દે ખેડૂતોને ટેકાના ભાવ હજી સુધી મળ્યા નથી. જેના કારણે ખેડૂતો હાલ ચિંતિત છે, ત્યારે સરકાર ખેડૂતોની આ સમસ્યા અંગે નિરાકરણ લાવે તેવી માગ કરવામાં આવી છે.

પાક વીમા મુદ્દે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણય, જેના કારણે ખેડૂતો હાલ ચિંતિત
કેન્દ્રની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પહેલા પાક વીમો ફરજીયાત હતો, તે હવેથી મરજીયાત કરી દેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણય અંગે સુરતના ખેડૂતોએ અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. સરકારના આ નિર્ણયથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કોઈ લાભ નથી મળવાનો, તેવું ખેડૂતોનું કહેવું છે.

હમણાં સુધી દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાક વીમા લેતા ન હતા, પરંતુ હાલ જ ઉદભવેલી કુદરતી આપત્તિને લઈ હવે ખેડૂતોમાં જોઈએ તેટલી જાગૃતતા આવી છે. જો કે, કુદરતી આપત્તિ સમયે પાક નુકશાન અંગે સરકાર ખેડૂતોના વ્હારે આવે તેવી માગણી અને લાગણી ખેડૂત આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.