ETV Bharat / state

સુરતમાં પત્થરમારી ગાડીમાં તોડફોડ કરનાર સીસીટીવીમાં કેદ - સુરતપોલીસ

સુરત શહેરના વાડી ફળીયામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.રાત્રિ દરમિયાન અસમાજિક તત્વો પત્થર મારી ગાડીમાં તોડફોડ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોએ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા. જેમાં એક ઇસમ તોડફોડ કરતા નજરે ચડ્યો હતો.

સુરત
સુરત
author img

By

Published : Dec 29, 2020, 10:48 AM IST

  • વાડી ફળિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
  • એક ઇસમ તોડફોડ કરતા નજરે ચડ્યો
  • વાહનોમાં પત્થરમારી વાહનોમાં નુકશાન પહોચાડી રહ્યો
    સુરતમાં પત્થર મારી ગાડીમાં તોડફોડ કરનાર સીસીટીવીમાં કેદ

સુરત : વાડી ફળીયામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.રાત્રિ દરમિયાન અસમાજિક તત્વો પત્થર મારી ગાડીમાં તોડફોડ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોએ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા. જેમાં એક ઇસમ તોડફોડ કરતા નજરે ચડ્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સુરતના વાડી ફળિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં એક ઇસમ રાત્રિ સમયે ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ રાત્રિના સમયે રેકી કરે છે. બાદમાં ત્યાં પાર્ક વાહનોમાં પત્થરમારી વાહનોમાં નુકશાન પહોચાડી રહ્યો છે. તેમજ વાહનોની સીટ તોડી પેટ્રોલ ચોરી કરવામાં આવતી હોવાની રાવ પણ ઉઠવા પામી છે.

છેલ્લા 15 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે

આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે. જેને લઈને સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરુ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.