ETV Bharat / state

TATA IPL 2022: સુરતના આગણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની પ્રેક્ટિસ કરશે

સુરત શહેરના આંગણે IPL મેચની (TATA IPL 2022 )ચેન્નઈ સુપર કિંગની(Chennai Super King)ટીમ પ્રેક્ટિસ કરવા માટે આવશે. શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમાં ટીમ પ્રેક્ટિસ કરશે. 3માર્ચ થી 22માર્ચ સુધીચેન્નાઈ સુપર કિંગ્સ સુરતમાં પ્રેક્ટિસ કરશે.

TATA IPL 2022: સુરતના આગણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની પ્રેક્ટિસ કરશે
TATA IPL 2022: સુરતના આગણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની પ્રેક્ટિસ કરશે
author img

By

Published : Feb 25, 2022, 9:28 PM IST

સુરત: શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર (Lalbhai Contractor Stadium)સ્ટેડિયમમાં (TATA IPL 2022 )આવતી 3માર્ચ થી 7માર્ચ સુધી IPLની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રવેશ કરશે. ટીમના તમામ ખેલાડીઓ 3 તારીખે રાત્રે સુરત આવી પહોંચશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ

સાંજે 5 વાગ્યાથી લેટ નાઈટ સુધી પ્રેક્ટિસ કરશે

સુરત શહેરના આંગણે IPL મેચની ચેન્નાઈ સુપર કિંગ્સની(Chennai Super King)ટીમ પ્રેક્ટિસ કરવા માટે આવશે. શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમાં (Lalbhai Contractor Stadium) ટીમ પ્રેક્ટિસ કરશે. સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી પ્રેક્ટિસમાં( Chennai Super King Practice)રહેશે. ટીમના તમામ ખેલાડીઓ 3 તારીખે રાતે શહેરના મેરીયેટ હોટલ ઉપર જશે. આ તમામ ખેલાડીઓ ત્રણ દિવસ સુધી હોટલમાં રહેશે અને 7 તારીખથી સ્ટેડિયમ ઉપર આ તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે. પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ IND vs SA Test: ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરવા મેદાનમાં ઉતરી હતી

ખેલાડી સાથે મુલાકાત કરી શકશે નહીં

આ બાબતે લાલ કોન્ટ્રાક્ટર પ્રમુખે જણાવ્યું કે, સુરતમાં 3 તારીખે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આવશે. અહીં 22 તારીખ સુધી સુરતમાં રોકાશે. ટીમને સુરતનું સ્ટેડિયમ પસંદ આવ્યું છે. સુરત જેટલી પીચ સુરતમાં 72 જેટલી ક્રિકેટની પીચ છે. આ ફેસિલિટી આપણા સુરતમાં છે. આપણા લાલભાઈ કોન્ટ્રાક્ટરમાં બનાવવામાં આવેલું હેલ્થ કલબ જિમ એ બધુ જોઈને આ લોકો ઈમ્પ્રેસ થઈ ગયા હતા.આપણો સ્વિમિંગ પુલ, અને પહેલા એ લોકોને ગ્રાઉન્ડ જોઈને ખાલી ગ્રાઉન્ડ માંગ્યું હતું પરંતુ આ બધું જોઈને. તેઓને સ્વિમિંગ પૂલ જિમ વગેરેનો પણ ઉપયોગ કરશે.
આ પણ વાંચોઃ India West Indies One Day Match 2022: ભારતીય ક્રિકેટ ટીમ 1,000મી વન ડે મેચ રમવા તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.