ETV Bharat / state

જનતા અને પોલીસ વચ્ચે મિત્રતા સાધવા પોલીસનું ઉમદા કાર્ય, લોકોમાં પોલીસનો ડર દૂર કરવાનો પ્રયાસ - sweta shing

સુરત : સલાબતપુરા માનદરવાજા,નહેરુનગર,ખાજાનગર,ઉમરવાડા,ગાંધીનગર ઝુપડપટ્ટી વિસ્તારની અંતરિયાળ ગલીઓમા જઇ બાળકોને અને તેમના માતાપિતાને પોલીસ પ્રત્યે વિશ્વાસ સંપાદન કરવા ઘરે ઘરે જઇ બાળકોને ચોકલેટ,પેન્સિલ,બિસ્કિટ અને બાળકોનીસુરક્ષા વધારવા “SAFE HOME SAFE STREET” ના પેમ્પ્લેટ વિતરણ કરવામા આવ્યા.

gfghgh
author img

By

Published : Jun 23, 2019, 6:22 PM IST

તાજેતરમા જ ઉમરવાડા શાળામા બનેલ શિક્ષક દ્વારા છેડતીના બનાવના વિસ્તારમાંની આસપાસ બાળકો અને પોલીસ વચ્ચે સંબંધ વધારે મજબૂત થાય અને ભય દુર થાય તે હેતુથી સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેનો બહોળો અને હકારાક્મત પ્રતિસાદ લોકો દ્વારા આપ્યો હતો.

સલાબતપુરા સર્વેલન્સ ટીમ ની ગાંધીગીરી
સલાબતપુરા સર્વેલન્સ ટીમ ની ગાંધીગીરી

અહીં ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનો ખર્ચ પોલીસ સ્ટાફ દ્વારા પોતે સ્વખુશીથી ઉઠાવાયો હતો.

R_GJ_05_SUR_23JUN_POLICE_GANDHIGIRI_PHOTO_SCRIPT

સલાબતપુરા સર્વેલન્સ ટીમ ની ગાંધીગીરી

સુરત : સલાબતપુરા માનદરવાજા,નહેરુનગર,ખાજાનગર,ઉમરવાડા,ગાંધીનગર ઝુપડપટ્ટી વિસ્તારની અંતર્યાળ ગલીઓમા જઇ બાળકોને અને તેમના માતાપિતાને પોલીસ પ્રત્યે વિશ્વાસ સંપાદન કરવા ઘરે ઘરે જઇ બાળકોને ચોકલેટ,પેન્સિલ,બિસ્કિટ અને બાળકોનીસુરક્ષા વધારવા “SAFE HOME SAFE STREET” ના પેમ્પ્લેટ વિતરણ કરવામા આવ્યા

તાજેતરમા જ ઉમરવાડા શાળામા બનેલ શિક્ષક દ્વારા છેડતીના બનાવ વાળી જગ્યા આસપાસ બાળકો અને પોલીસ વચ્ચે સબંધો મજબુત થાય અને ભય દુર થાય તે હેતુ થી સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો જેનો બહોળો અને હકારાક્મત પ્રતિસાદ લોકો દ્વારા અપાયો 

ખાસ વાત એ છે કે આ કાર્યક્રમ નો ખર્ચ પોલીસ સ્ટાફ દ્વારા પોતે સ્વખુશી ઉઠાવાયો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.