ETV Bharat / state

માનસીક બીમારીથી કંટાળી શિક્ષિકાએ ચોથા માળેથી લગાવી મોતની છલાંગ - police

સુરતઃ શહેરમાં આવેલા ઉધના વિસ્તારમાં રહેતા એક મહિલા શિક્ષકે ચોથા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. 45 વર્ષિય કવિતા ગૌસ્વામી પોતે સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા.

સુરત ઉધનામાં મહિલા શિક્ષકનો આપઘત,
author img

By

Published : May 5, 2019, 1:04 PM IST

સુરતના ઉધના વિસ્તારમાં 45 વર્ષિય કવિતા ગૌસ્વામી નામક મહિલા શિક્ષકે ચોથા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. કવિતા ગૌસ્વામી સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. જો કે આ શિક્ષિકા બે સંતાનોની માતા હતી.

સુરત ઉધનામાં મહિલા શિક્ષકનો આપઘત,

આ ઘટનાની પ્રાથમિક તપાસમાં મહિલા શિક્ષક પાસેથી મળી આવી સ્યુસાઇડ નોટ મળી આવી છે. સ્યુસાઈડ નોટમાં આત્મહત્યાનું કારણ છેલ્લા ત્રણ માસથી માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

સ્યુસાઇડ નોટમાં શિક્ષિકા દ્વારા " મારા વ્હાલા સૂરજ" પુત્રના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતી તેમજ મારા આપઘાત કરવા પાછળ મારા ઘરવાળાઓનો કોઈનો વાંક નથી મેં મારી બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે.”

R_GJ_05_SUR_05MAY_TEACHER_SICIDE_VIDEO_SCRIPT

Video on mail

સુરત : 

ઉધના માં મહિલા શિક્ષક નો સુસાઇડ...

ચોથામાળે થી લગાવી  મોતની છલાંગ..

સરકારી શાળામાં શિક્ષક તરીકે ની બજાવતા હતા ફરજ...

બે સંતાનો ની માતા અને શિક્ષક ને અણધાર્યા પગલાંથી પરિવાર માં શોક...

પોલીસ ઘટના સ્થળે...

કવિતાબેન શાંતીપુરી ગૌસ્વામી...ઉ.વ.45 

મહિલા શિક્ષક આપઘાત મામલો...

મહિલા શિક્ષક પાસેથી મળી આવી સુસાઇડ નોટ...

સુસાઈડ નોટમાં આપઘાત નું કારણ માનસિક બીમારી...

છેલ્લા ત્રણ માસથી માનસિક બીમારીના કારણે પગલું ભર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ...

" મારા વ્હાલા સૂરજ" પુત્ર ના નામનો ઉલ્લેખ કરી લખી સુસાઇડ નોટ...

મારા આપઘાત કરવા પાછળ મારા ઘરવાળાઓ નો કોઈ નો વાંક નથી મેં મારી બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.