ETV Bharat / state

સુરતના સચિન વિસ્તારમાં યુવકને ચોર સમજીને માર મારતા મોત નીપજ્યું - Gujarat Crime 2021

સુરતમાં સચિન પોલિસ(Surat Sachin Police) સ્ટેશનની હદમાં આવેલ શ્રી રામ નગરમાં યુવકને ચોર સમજીને સ્થાનિક લોકો દ્વારા માર મારતા યુવકનું મોત(Surat Crime)નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે 7 લોકો સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. તેમજ યુવક રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો અને રાત્રીના સમયે લોકોએ તેને ચોર(Surat Thief) સમજીને માર મારતા મોત નીપજ્યું હતું.

સુરતના સચિન વિસ્તારમાં યુવકને ચોર સમજીને માર મારતા મોત નીપજ્યું

author img

By

Published : Nov 24, 2021, 12:52 PM IST

  • શ્રી રામ નગર માં યુવક ચોર સમજી ને સ્થાનિક લોકો દ્વારા માર મારતા યુવકનું મોત
  • મારનાર વ્યક્તિ ચોર હોય એવી કોઈ પુષ્ટિ થઈ નથી
  • પોલીસ દ્વારા 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે

સુરત : સુરત શહેરના છેવાડે સચિન વિસ્તારના(Surat Sachin Area) શ્રી રામ નગરમાં ગત મોડી રાત્રે એક યુવકને ચોર સમજીને(Surat Thief) સ્થાનિકો દ્વારા મારા મારતા યુવકનું મૃત્યુ(Surat Crime) થયું ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા સચિન પોલીસ(Surat Sachin Police) ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મારનાર વ્યક્તિનું નામ મગન કોળી, જે મહારાષ્ટ્રના જેતપીરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

યુવક સુરત શહેરમાં રોજીરોટી કમાવવા આવ્યો હતો

મગન કોળી સુરતમાં રોજીરોટી કમાવવા માટે સચિનમાં રહેતા સંબંધીના ઘરે આવ્યો હતો. ગત મોડી રાત્રી દરમિયાન નશાની હાલતમાં રસ્તો ભટકતા કનકપુરના શ્રી રામ નગરમાં પહોંચ્યો હતો. નશેડી હાલતમાં સ્થાનિકોએ મગન કોળીને ચોર સમજી ઇલેક્ટ્રિક થાભલામાં બાંધીને હાથ, લાત, ઢીક્કા મૂકી તેમજ લાકડાના ફટકા વડે ખુબ માર મારવા લાગ્યા હતા. જેમાં મગન કોળીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની પોલિસને જાણ થતાં સચિન પોલીસ(Surat Crime 2021) ઘટના સ્થળે દોડી આવી હતી. સચિન પોલિસે મગનને માર મારનાર 7 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

મારનાર લોકો પર કાર્યવાહી કરવી જોઈએ

જો પોલીસ કડક તપાસ કરે તો હજુ નવા નામ ખુલે તેવી શકયતાઓ છે. આ ઘટનાની સચિન વિસ્તારમાં ખુબ નિંદા કરવામાં આવી રહી છે. મારનાર વ્યક્તિ ચોર હોય એવી કોઈ પુષ્ટિ થઈ નથી. પણ શું કોઈ પણ વ્યક્તિને શકાંના આધારે આવી રીતે કાયદાને હાથમાં લેવું કેટલું યોગ્ય છે. તે સવાલ વિસ્તારમાં ઉભા થઈ રહ્યા છે. આગળ આવો કોઈ બનાવ ના બને તેના માટે પોલીસ અને પ્રશાસને(Surat Administration) આ કેસમાં કડક પગલાં લઈ મારનાર લોકો પર કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Drug Seized In Surat: શહેરમાં 1.92 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો

આ પણ વાંચોઃ Notification from Union Ministry of Commerce : GJEPCના સભ્યો જ રફ ડાયમંડની આયાતનિકાસ કરી શકશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.