- Meteorological Departmentની આગાહી મુજબ પવન સાથે વરસાદ
- માંડવી તાલુકાના ગામડાઓમાં રાત્રિના સમયે મેઘરાજા વરસ્યા
- માંડવી સહિતના ગામડામાં ભારે પવન સાથે વરસાદ
સુરત : હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી મુજબ, હાલ રાજ્ય ભરમાં તેમજ સુરત જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે આજરોજ સવારના ઝરમર rain વચ્ચે રાત્રે માંડવી સહિતના ગામડામાં મેઘરાજા ભારે પવન સાથે વરસ્યા હતા.
આ પણ વાંચો : Gujarat Rain Update: રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, ખેડૂતો રાજી
પવન સાથે rain વરસતા ઠંડીનો અહેસાસ
ભારે પવન સાથે વરસતા ઘણા વિસ્તારોમાં વૃક્ષની ડાળીઓ ફસકાઈ જવાની તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે, ભારે પવન સાથે વરસાદ વરસતા ચોમાસાની ઋતુમાં લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.
આ પણ વાંચો -
- નવસારીમાં ભારે વરસાદથી મહાકાય વૃક્ષ ધરાશાયી, માળા સાથે 40 જેટલા પક્ષીઓ પટકાતા કરાયા રેસ્ક્યૂ
- મહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી, ચિપલૂણ અને અકોલામાં લેવાઈ NDRFની મદદ
- ભારે વરસાદથી Central Railway ના ટ્રાફિક પર ગંભીર અસર, ટ્રેનો ખોરવાઈ
- નવસારીના ખેરગામના નાંધઇ નજીક ઔરંગા નદી પર આવેલો ગરગડીયા પુલ પાણીમાં ડૂબ્યો