ETV Bharat / state

સુરત પોલીસ નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી માટે સજ્જ - સુરત ટ્રાફિક પોલીસ સજ્જ

સુરત: નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીને લઇ સુરત ટ્રાફિક પોલીસ સજ્જ બની છે. 1 નવેમ્બરથી રાજ્યભરમાં નવો કાયદો લાગૂ થશે. જેને લઇ સુરત ટ્રાફિક પોલીસે 60 જેટલી અલગ અલગ જગ્યા પર ચેકીંગ માટેની ટીમો બનાવી દીધી છે.

સુરત પોલીસ નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી માટે સજ્જ
author img

By

Published : Oct 31, 2019, 7:24 PM IST

અત્યાર સુધી નવા કાયદા અંગે લોકોને જાગૃત કરી રહેલી સુરત પોલીસ આવતીકાલથી આ કાયદાનો કડકાઇથી અમલ કરવા માટે કટીબદ્ધ થઇ છે. જેની જાણકારી સુરત ટ્રાફિક પોલીસના DCP પ્રશાંત સુંડેએ આપી હતી.

સુરત પોલીસ નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી માટે સજ્જ

કેન્દ્ર સરકાર દ્વારા નવો ટ્રાફિક નિયમન કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ, રાજ્ય સરકાર દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરી 31 ઓકટોબર સુધીની મુદત રાજ્યના લોકોને આપવામાં આવી હતી. જે આવતીકાલે પૂર્ણ થશે. નવા કાયદાના અમલ માટે સુરત પોલીસે 60 ટીમો બનાવી છે. આવતીકાલથી રોડ ઉપર કાયદાનો ભંગ કરનાર ઉપર સુરત ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે.

સુરત ટ્રાફિક પોલીસે કહ્યુ કે અત્યાર સુધી ગાંધીગીરી ભલે કરવામાં આવી હોય. પરંતુ, નવા કાયદાના અમલીકરણ બાદ શહેરીજનોને કોઈ પ્રકારની રાહત આપવામા આવશે નહીં. નવા કાનૂન પ્રમાણે દંડની રકમ વસુલવામાં આવશે. તમામ પોઇન્ટ પર કાયદાનો ભંગ કરનાર લોકો ઉપર પોલીસ બાજ નજર રાખશે. સાથે નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર લોકો સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

Intro:સુરત : નવા મોટરવહિકલ એક્ટની અમલવારી ને લઇ સુરત ટ્રાફિક પોલીસ સજ્જ બની છે. 1 નવેમ્બરથી રાજ્યભરમાં નવો કાયદો લાગૂ થશે જેને લઇ સુરત ટ્રાફિક પોલીસે 60 જેટલી અલગ અલગ જગ્યા પર ચેકીંગ માટેની ટીમો બનાવી દીધી છે. અત્યાર સુધી નવા કાયદા અંગે લોકોને જાગૃત કરી રહેલી સુરત પોલીસ આવતીકાલથી આ કાયદાનો કડકાઇથી અમલ કરવા માટે કટીબદ્ધ થઇ છે જેની જાણકારી સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુંડેએ આપી હતી

Body:કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમન કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરી 31 ઓકટોબર સુધીની મુદત રાજ્યના લોકોને આપવામાં આવી હતી જે આજે પૂર્ણ થઈ છે. નવા કાયદાના અમલ માટે સુરત પોલીસે 60 ટીમો બનાવી છે. આવતીકાલથી રોડ ઉપર કાયદાનો ભંગ કરનાર ઉપર સુરત ટ્રાફિક પોલીસની બાજનજર રહેશે. નવા કાયદાના અમલીકરણ ને લઇ સુરત ટ્રાફિક પોલીસના DCP પ્રશાંત સુંડે એ જણાવ્યુ હતુ કે રોડ સલામતિ ટ્રાફીક પોલીસની પ્રથમ જવાબદારી છે અને નવા નિયમ અને કાયદાના અમલીકરણ માટે શહેરભરમાં ખાસ 60 જગ્યાએ ચેકીંગ પોઇન્ટ ઉભા કરવામાં આવશે. સાથે ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે કાયદા નો ભંગ ન કરે નહીતો મોટો દંડ ફટકારવામાં આવશે.

Conclusion:સુરત ટ્રાફિક પોલીસે સાફ કહી દીધુ છે કે અત્યાર સુધી ગાંધીગીરી ભલે કરવામાં આવી હોય પરંતુ નવા કાયદાના અમલીકરણ બાદ શહેરીજનોને કોઈ પ્રકારની રાહત આપવામા આવશે નહી.નવા કાનૂન પ્રમાણે દંડ ની રકમ વસુલવામાં આવશે અને તમામ પોઇન્ટ પર કાયદાનો ભંગ કરનાર લોકો ઉપર પોલીસ બાજ નજર રાખશે. સાથે નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર લોકો સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

બાઈટ : પ્રશાંત સુંડે (DCP સુરત ટ્રાફિક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.