ETV Bharat / state

થર્ટી ફર્સ્ટે દારૂડિયાઓની પોલીસે બગાડી મજા, 210 પીધેલા પકડ્યા - Surat Police Checking in City

સુરતમાં આખરે 2 વર્ષ પછી સુરતીલાલાઓએ થર્ટી ફર્સ્ટની (31st december celebration) ઉજવણી કરી હતી. પરંતુ અહીં દારૂ પીધેલાઓની મજા પોલીસે બગાડી દીધી હતી. પોલીસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ (Surat Police Checking in City) કર્યું હતું. તે દરમિયાન 210 લોકો સામે દારૂ પીધેલાનો કેસ (Surat Police registered case against drunkard) નોંધ્યો હતો.

થર્ટી ફર્સ્ટે દારૂડિયા સુરતીલાલાઓની પોલીસે બગાડી મજા, 210 લોકો સામે કર્યો કેસ

author img

By

Published : Jan 2, 2023, 9:55 AM IST

સુરત શહેરમાં 2 વર્ષ પછી સુરતીલાલાઓ થર્ટી ફર્સ્ટની (31st december celebration) ઉજવણી માટે થનગની રહ્યા હતા. ને ઉજવણી કરી પણ, પરંતુ આ મજામાં વિલન બની પોલીસ. જી હાં, પરંતુ સામાન્ય લોકો માટે નહીં દારૂડિયાઓ માટે. સુરતમાં પોલીસે દારૂડિયાઓ અને નશો કરીને આવતા લોકોને પકડવા માટે સઘન ચેકિંગ (Surat Police Checking in City) હાથ ધર્યું હતું. તે દરમિયાન પોલીસે 210 લોકો સામે દારૂ પીધેલાનો કેસ નોંધ્યો હતો.

અસામાજિક તત્વો માહોલ બગાડવા કરે છે પ્રયાસ શહેરમાં વર્ષ 2022ના છેલ્લા દિવસને બાય બાય કરવા અને 2023ના નવા વર્ષને આવકારવા ઠેરઠેર DJ પાર્ટી અને ક્લબમાં મોટા કાર્યક્રમો યોજાયા હતા. જોકે, કાર્યક્રમોમાં અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થોનું (Surat Police registered case against drunkard) સેવન કરી માહોલ બગાડવાનો પ્રયત્ન કરાતો હોય છે. આવા જ લોકો સામે પોલીસે લાલ આંખ કરી હતી.

નશો કરીને આવતા લોકો સામે કાર્યવાહી એક તરફ સુરતીલાલાઓ થર્ટી ફર્સ્ટની (31st december celebration) ઉજવણી કરી નવા વર્ષને આવકારવા માટે એન્જોય કરી રહ્યા હતા. બીજી તરફ સુરત શહેર પોલીસ દ્વારા નશા કરીને ફરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વિવિધ વિસ્તારોમાં ચેકપોસ્ટ પર બેરિકેટ મુકી સઘન ચેકિંગ (Surat Police Checking in City) કર્યું હતું. તે દરમિયાન પોલીસે 210 સામે દારૂ પીધેલાનો (Surat Police registered case against drunkard)કેસ કર્યો હતો. આ ઉપરાંત 240 લોકોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો દારૂની મજા બની સજા, વાપી પોલીસે એટલા દારૂડિયા પકડ્યા કે તેમને રાખવા મંડપ બાંધવો પડ્યો

પહેલી વાર એન્ટી ડ્રગ્સ કિટનો ઉપયોગ કરાયો જોકે, સુરત પોલીસની ઝુંબેશ હજી પણ ચાલુ જ રહેશે. જોકે, આ વખતે સુરત સહિત રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટના (31st december celebration) દિવસે સુરત પોલીસે પ્રથમ વાર એન્ટી ડ્રગ્સ કિટનો ઉપયોગ કરીને સઘન ચેકિંગ (Surat Police Checking in City) કર્યું હતું. તે દરમિયાન પોલીસે કેટલાક લાઈસન્સ વગર ફરવા નીકળી ગયેલા શખ્સો વિરુદ્ધ પણ કાર્યવાહી કરીને તેમની બાઈક પણ કબજે કરી હતી. આ સાથે જ સુરત પોલીસનું થર્ટી ફર્સ્ટનું ઓપરેશન (Surat Police registered case against drunkard)સફળ રહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.