ETV Bharat / state

Surat News : અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે સુરત પોલીસે લગાવ્યા બ્રિજ પર પોસ્ટર, 1.09 લાખ ઓવરસ્પીડ વાહનોના ફોટા પાડ્યા - સુરતમાં ઓવર સ્પીડ

સુરત પોલીસ અકસ્માતોને અટકાવવા માટે બ્રિજ પર પોસ્ટર લગાવ્યા છે. સ્પીડ લિમિટ અને ભારે વાહનને લઈને સુરત પોલીસે પોસ્ટર લગાવ્યા છે. જોકે, એક મહિનામાં ઓવર સ્પીડ વાહનોના આશરે 1 લાખ 9 હજાર જેટલા ફોટો પાડ્યા છે.

Surat News : અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે સુરત પોલીસે લગાવ્યા બ્રિજ પર પોસ્ટર, 1.09 લાખ ઓવરસ્પીડ વાહનો ફોટા પાડ્યા

author img

By

Published : Jul 21, 2023, 3:38 PM IST

અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે સુરત પોલીસે લગાવ્યા બ્રિજ પર પોસ્ટર

સુરત : અમદાવાદમાં બનેલી દર્દનાથ ઘટના બાદ હવે સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે શહેરના બ્રિજો પર સ્પીડ લિમિટ અને ભારે વાહનો ઉપર પ્રતિબંધના અનેક પોસ્ટર સુરત પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે. બ્રીજ સીટી સુરતમાં તમામ નાના-મોટા બ્રિજ પર આ પ્રકારે બેનરો લગાડવામાં આવ્યા છે. જો કે બેનરો લગાવવા છતાં પણ અનેક જગ્યાએ ભારે વાહનો બ્રિજ ઉપરથી જતા જોવા મળી રહ્યા છે. સુરત પોલીસે છેલ્લા ચાર મહિનામાં ઓવર સ્પીડ વાહનોના આશરે 1 લાખ 9 હજાર જેટલા ફોટા પાડ્યા છે અને તેમની સામે કાર્યવાહી કરી છે.

સ્પીડ લિમિટેડ : અમદાવાદના એસજી હાઇવે પર બનેલી અકસ્માતની ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લઇ ગુજરાતભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત પોલીસ પણ હવે તકેદારીના ભાગરૂપે ઓવર સ્પીડ ચલાવનાર વાહનોને આઈડેન્ટીફાય કરવાની કામગીરી કરી રહી છે. સુરત પોલીસ સુરત શહેરના તમામ બ્રિજો ઉપર વાહનોની સ્પીડ લિમિટ સાથે ભારે વાહનો ઉપર પ્રતિબંધના બેનરો લગાવી રહી છે. જેથી અમદાવાદમાં બનેલી દુઃખદ તો ઘટનાનો પુનરાવર્તન ન થાય. બેનરમાં પ્રતિ કલાક ફોર વ્હીલર માટે 60 ટુ વ્હીલર માટે 50 અને ભારે વાહનો માટે 40ની સ્પીડ લિમિટેડ દર્શાવવામાં આવી રહ્યું છે.

હાલ સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો લાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ. ટ્રાફિક પોલીસ હંમેશાથી ઓવર સ્પીડ ચલાવનારા વાહનોને આઇડેન્ટિફિકેશન કરે છે. જો ચાર મહિનાના ટ્રાફિક પોલીસની કામગીરી અંગે વાત કરવામાં આવે તો 1.09 લાખ ઓવરસ્પીડ વાહનોના ફોટા પાડવામાં આવ્યા છે. 56000 ઈન્ટરસેપ્ટરથી દંડ વસૂલવામાં આવ્યા છે. આઠ એવા જંકશન છે જે એક્સિડન્ટ ઝોન તરીકે પોલીસે આઈડેન્ટિફાય કર્યા છે. આજ દિન સુધી 627 લોકો સામે નંબર પ્લેટ ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં બ્લેક ફિલ્મ વાળી 241 ગાડીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કલમ બેસો 207 મુજબ 12 કેસો નોંધવામાં આવ્યા છે. - અમિતા વાનાણી (DCP, સુરત ટ્રાફિક)

અલગ અલગ વિસ્તારમાં પોલીસે ચેકીંગ : સુરત શહેરને બ્રિજ સિટી તરીક ઓળખવામાં આવે છે. સુરત શહેરમાં ભૂતકાળમાં પણ અનેક એવી ઘટના બની છે. જેમાં ઓવર સ્પીડ કાર ચાલકો દુર્ઘટનાને અંજામ આપી ચૂક્યા છે અથવા તો યુવાનો ધૂમ સુપર બાઈક ચલાવે છે. કેટલાક વાહનોની નંબર પ્લેટ પણ ન હોતી નથી તેથી હવે અમદાવાદની ઘટના બન્યા બાદ પોલીસ ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસ પણ ના દરેક પોઇન્ટ પરથી પસાર થતા તમામ વાહનોની ચેકિંગ હાથ ધરી છે. મોડી રાત સુધી પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે ચેકીંગ હાથ ધરી હતી.

  1. Ahmedabad Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપીને સાથે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું, કુલ 7 લોકોની ધરપકડ
  2. Ahmedabad Accident: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે CM ભૂપેન્દ્ર પટેલે હાઈલેવલ બેઠક યોજી, તમામ પરિવારજનોને જલ્દી ન્યાય મળશે- હર્ષ સંઘવી
  3. Ahemadabad Accident: આંખના પલકારામાં નીકળી ગઈ કાર, અકસ્માત થયો કેમેરામાં કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.