ETV Bharat / state

વ્યાજખોરો સામે સુરત પોલીસનું મેગા ઑપરેશન, એક જ દિવસમાં નોંધાયા 49 ગુના - સુરત પોલીસે વ્યાજખોરોની ધરપકડ કરી

સુરત પોલીસે હવે વ્યાજખોરો સામે બાંયો ચડાવી છે. વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે પોલીસે મેગા ઑપરેશન શરૂ કર્યું છે. નવા વર્ષની શરૂઆતના 9 જ દિવસમાં પોલીસે 103 ગુના નોંધ્યા છે. ને હવે વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરી છે.

વ્યાજખોરો સામે સુરત પોલીસનું મેગા ઑપરેશન, એક જ દિવસમાં નોંધાયા 49 ગુના

author img

By

Published : Jan 11, 2023, 11:49 AM IST

વ્યાજખોરો પાસેથી કબજે કરાયેલો મુદામાલ

સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે મેગા ઑપરેશન (Surat Police Mega Operation against Usurers ) હાથ ધર્યું છે. અહીં એક જ દિવસમાં (9 જાન્યુઆરી)એ પોલીસે વ્યાજખોરો સામે 49 ગુના દાખલ કર્યા છે અને 34 વ્યાજખોરોની ધરપકડ (Harassment of usurers in Surat) કરી છે. વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં 1થી 9 તારીખ વચ્ચે જ પોલીસે 103 ગુનાઓ નોંધ્યા હતા, જેમાં 111 આરોપીઓ છે. આ તમામ કેસોમાં 85 આરોપીઓની ધરપકડ (Surat police arrested usurers) કરી છે.

આ પણ વાંચો વ્યાજખોરો સામે વડોદરા પોલીસે ચડાવી બાંયો, લોક દરબારમાં જ મળી 7 અરજી

111 આરોપીઓ સંડોવાયેલા જ્યારે વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં એટલે કે, પ્રથમ 9 જ દિવસમાં પોલીસે 103 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 111 આરોપીઓ સંડોવાયેલા છે. આમાં 85ની ધરપકડ થઈ (Surat police arrested usurers)છે. જ્યારે 26 વ્યાજખોરો વોન્ટેડ છે. એક જ દિવસમાં નોંધાયેલા ગુનાઓમાં સૌથી વધુ ગુના ઝોન 5માં એટલે કે, અડાજણ, પાલ, રાંદેર, જહાંગીરપુરા, અમરેલી, ઉત્રાણ પોલીસ મથકની હદમાં 30 ગુના એક જ દિવસમાં નોંધવામાં આવ્યા છે.

વ્યાજખોરો પાસેથી કબજે કરાયેલો મુદામાલ અરજદારના ફ્લેટનો અસલ દસ્તાવેજ, 10 ડાયરી નંગ, વ્યાજના (Harassment of usurers in Surat) હિસાબની 5 મોટી બુક, 1 પ્રોમિસરી નોટ, 5 ફોન, ભોગ બનનારનું બાઈક, 1 ભોગ બનનારની સોનાની ચેઈન, અરજદારની દુકાનનો અસલ દસ્તાવેજ.

આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે પોલીસ એક્શનમાં, ટીમ તૈયાર કરી

2022માં પોલીસ મથકના ઈન્સ્પેક્શન સુરત પોલીસ કમિશનર અજય તોમરે (Surat Police Commissioner Ajay Tomar) જણાવ્યું હતું કે, અવારનવાર ધ્યાને આવ્યું હતું કે વ્યાજખોરો જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલી (Harassment of usurers in Surat) રહ્યા છે. વર્ષ 2022માં પોલીસ મથકના ઈન્સ્પેકશન અને અરજી નિકાલની ઝૂંબેશ દરેક પોલીસ સ્ટેશનમાં દરેક બ્રાન્ચમાં રાખવામાં આવી હતી. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે અનેક પરિવાર ડિપ્રેશનમાં મુકાઈ જાય છે. તો કેટલાક લોકો આત્મહત્યા કરવાનું વિચારતા હોય છે. આ તમામ બાબતો ધ્યાને લઈ ખાસ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી હતી.

રજિસ્ટ્રેશન વગર નહીં થઈ શકે નાણા ધીરધારનો ધંધો પોલીસ કમિશનરે (Surat Police Commissioner Ajay Tomar) વધુમાં જણાવ્યું હતું કે, વ્યાજખોરો (Harassment of usurers in Surat) સામે ઓક્ટોબર મહીનાથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિ રજિસ્ટ્રેશન વગર નાણાંં ધીરધારનો ધંધો કરી શકે નહીં. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કેટલાક લોકો રજિસ્ટ્રેશન વગર આ ધંધો કરી રહ્યા છે. આવા વ્યાજખોરોની મહિતી એકત્ર કરી ઑફિસોમાં રેડ કરી ડાયરીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સરકાર તરફે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. અહીં માત્ર એક જ દિવસમાં (9 જાન્યુઆરી)એ પોલીસે 49 ગુનાઓ નોંધ્યા છે. આમાં સૌથી વધુ ગુના ઝોન 5માં 30 ગુના નોંધવામાં આવ્યા છે. તો વર્ષ 2022માં છેલ્લા 3 મહિનામાં 53 કેસો કરવામાં આવ્યા હતા, જેમાં 72 આરોપીઓની ધરપકડ કરવામાં આવી (Surat police arrested usurers) હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.