સુરત આજના સમયમાં (physiotherapist Doctor suicide Case) યુવાનોને શું વિચારી લે છે તે ખબર રહેતી નથી. ધણી વખત એવા બનાવો સામે આવતા હોય છે કે આત્મહત્યા કરી પણ કયા કારણોથી મોતને ભેટો કર્યો તે સવાલનો જવાબ (Dead Body Found from Tapi river) કયારે પણ મળતો નથી. એવો જ એક બનાવ સુરતમાં સામે આવ્યો છે. જેમાં સુરતમાં 25 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટની (Surat physiotherapist woman suicide) તાપી નદીમાંથી મુતદેહ મળી આવ્યો છે. પણ ખાસ ચોંકાવનારી વાત એ હતી કે તેમના લગ્નના માત્ર 27 દિવસ જ થયા હતા.હવે સવાલ (physiotherapist Doctor Hemangi Patel) એ પણ છે અંહિયા કે લગ્નના આટલા જ સમયમાં તેમને મોતને કેમ વ્હાલુ કરવાની જરૂર પડી હવે તે પણ એક રહસ્ય છે. પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે.
તાપી નદીમાંથી મુતદેહ સુરતમાં 25 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટની તાપી નદીમાંથી મુતદેહ મળી આવ્યો છે. આ ફિઝિયોથેરાપિસ્ટ ની રાંદેર પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જોકે તેમની તાપી નદી માંથી મુતદેહ મળી આવતા પોલીસ અને પરિવાર દોડતું ગયું હતું.હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો આત્મદાહ કરનાર વિદ્યાર્થીના મૃત્યુથી ભભૂક્યો રોષ, પ્રિન્સીપાલનું ચોંકાવનારુ નિવેદન
કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી સુરત શહેરના (Surat Suicide case) પાલનપુર પાટિયા પાસે આવેલ શ્રીરંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય હેમાંગી ડેરીકભાઈ પટેલ જેઓ (physiotherapist Hemangi Patel) ફિઝિયોથેરાપિસ્ટ છે. જેઓ બે દિવસ પેહલા કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી હતી. જોકે પરિવારે શોધખોળ કરતા હેમાંગી મળી ન આવતા પરિવારે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે પણ મામલાને ગંભીરતાથી લઈ હેમાંગીબેનની શોધ ખોળ હાથ ધરી હતી. જોકે અંતે આજરોજ હેમાંગીબેનની તાપી નદીના કિનારા પરથી મુતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર, પોલીસે પતિ સસરાની કરી ધરપકડ
27 દિવસ પહેલા જ લગ્નન પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી હેમાંગી પટેલના 27 દિવસ (Surat married physiotherapist woman suicide) પહેલા જ લગ્નન થયા હતા. મંગળવારે પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસ(Rander Police Station) અને પરિવાર હેમાંગીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે હેમાંગીનો ફોન વારંવાર કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ગઈકાલે અચાનક તેમનો ફોન ઓન થતા જ તેમનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. ત્યારે બાદ પોલીસને તેમનું લોકેશન હનુમાન ટેકરીની આસપાસનું આવતા અને પોલીસ અને પરિવારના સભ્યોએ ત્યાં જઈ તપાસ કરતા નદીમાંથી તેણીની લાશ મળી આવી હતી.
પોસમોટમ રિપોર્ટ હેમાંગીએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે.આ બાબતે પોલીસે હેમાંગી ની મુતદેહનો કબ્જો લઈ સ્વીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેમાંગીએ આપઘાત કરી લીધો છે તે બહાર આવ્યું હતું. પરંતુ આપઘાત પાછળનું જાણી શકાયું નથી. તેણીના પિયરપક્ષ તરફથી પણ હાલ કોઈ ફરિયાદ નથી. પોલીસે તેમનો ફોન પણ કબજે લઈ તપાસ શરૂ કરી છે.