ETV Bharat / state

સુરતીઓએ કોરોનાની ગાઇડલાઈન સાથે ઘરમાં રહી ધુળેટીની ઉજવણી કરી - local news of surat

રાજ્યમાં કોરોનાના વધતા પોઝિટિવ કેસોના કારણે આ વખતે ધુળેટીનો રંગોત્સવ નહિવત જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીની અપીલ કામે લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી ઘરમાં જ ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.

surat
surat
author img

By

Published : Mar 29, 2021, 2:22 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા ધુળેટી રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
  • લોકોએ ધુળેટીની ઉજવણી નહિવત કરી
  • સુરતમાં રસ્તાઓ-શેરીઓ સૂમસામ જોવા મળ્યા

સુરત: શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોના કારણે આ વખતે ધુળેટીનો રંગોત્સવ નહિવત જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીની અપીલ કામે લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી ઘરમાં જ ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. આથી, સુરતમાં રસ્તાઓ-શેરીઓ સૂમસામ જોવા મળી રહ્યી છે.

આ પણ વાંચો: સાપુતારામાં પ્રવાસીઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા ધુળેટી રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

રાજ્યના મહાનગરોમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઇને, રાજ્ય સરકાર દ્વારા ધુળેટી રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ, સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા અપીલ પણ કરાઈ હતી કે, લોકો ઘરમાં રહીને જ ધુળેટીની ઊજવણી કરે. કોવીડ-19ના કારણે પ્રવર્તમાન ગાઈડલાઇનનું પાલન કરી 28મી માર્ચ અને રવિવારે હોળી પ્રગટાવવા, પ્રદક્ષિણા અને ધાર્મિક વિધિ કરવા નાગરિકોને છૂટ આપવામાં આવી હતી.

સુરતીઓએ કોરોનાની ગાઇડલાઈન સાથે ઘરમાં રહી ધુળેટીની ઉજવણી કરી

લોકોએ ધુળેટીની ઉજવણી નહિવત કરી

29 માર્ચને સોમવારે, જાહેરમાં ધુળેટીની ઉજવણી ઉપર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યા હતો. આ ગાઈડલાઈનનું સુરતમાં ચુસ્તપણે પાલન થાય તે માટે સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ લોકોને ઘરમાં રહી ધુળેટી ઉજવવા અપીલ કરી હતી. આથી, લોકોએ ધુળેટીની ઉજવણી નહિવત કરતા સુરતમાં નોંધપાત્ર અસર જોવા મળી છે. ત્યારે, લોકોએ ગાઈડલાઇનનું પાલન કરી ઘરમાં જ ધુળેટીની ઉજવણી કરી છે. આમ, કોરોનાનું સંક્રમણ રોકવા માટે સુરતીઓએ તંત્રને સાથ આપ્યો હતો. આજ કારણથી, સુરતમાં રોડ રસ્તા ગલીઓ શેરીઓ સુમસામ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપારા યથાવત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.