ETV Bharat / state

Surat Municipal Corporation: શહેરમાં રખડતા પશુંના ત્રાસને દૂર કરવા થશે કાર્યવાહી

છેલ્લા એક મહિનામાં સુરત શહેરમાં રખડતા ઢોરો સામે પાલિકા દ્વારા કાર્યવાહી(Surat Municipal Corporation) હાથ ધરવામાં આવી છે. એક મહિનામાં 1149 જેટલા રખડતા ઢોરોને પકડવામાં આવ્યા છે. પાલિકાએ હાલમાં નવી પોલીસી જાહેર કરી છે તેમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ (Radio Frequency Identification Device)માઇક્રો ચીપ (Micro Chip)પશુના શરીરમાં ફીટ કરીને તેને સીસી કેેમેરા સાથે જોડવા માટેની યોજના છે.

Surat Municipal Corporation:શહેરમાં રખડતા પશુંના ત્રાસને દૂર કરવા થશે કાર્યવાહી

author img

By

Published : Nov 27, 2021, 1:37 PM IST

  • સુરત શહેરમાં રખડતા ઢોરો સામે પાલિકા દ્વારા કાર્યવાહી
  • એક મહિના દરમિયાન કુલ 116 પોલીસ કેસો કરવામાં આવ્યા
  • RFID સિસ્ટમ પ્રત્યે ઢોર માલિકને પોતાના ઢોર પર લગાવવાનું રહેશે

સુરત : છેલ્લા એક મહિનામાં સુરત શહેરમાં રખડતા ઢોરો સામે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિનામાં 1149 જેટલા રખડતા ઢોરોને પકડવામાં આવ્યા છે. કુલ 395 ઢોરને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. 10.76 લાખ રૂ.નો દંડ વસૂલવામાં આવ્યો છે.એક મહિના દરમિયાન કુલ 116 પોલીસ કેસો કરવામાં આવ્યા છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner of Surat )બંછા નિધી પાનીએ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ પણ માલિક પોતાના ઢોરને છુટા છોડી દેશે તો ચલાવી લેવાશે નહીં.

Surat Municipal Corporation:શહેરમાં રખડતા પશુંના ત્રાસને દૂર કરવા થશે કાર્યવાહી

પાલિકાને સરકારે એસ.આર.પી.ની ટુંકડી ફાળવી

સુરત મહાનગર પાલિકાએ(Surat Municipal Corporation ) એક મહિના દરમિયાન એટલે 22 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધીમાં 1149 રસ્તા પર રખડતા ઢોર પકડીને પશુના માલિકો પાસેથી 10.47 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે. એટલું જ નહીં 166 જેટલા પોલીસ ફરિયાદ પણ પાલિકા દ્વારા કરાય છે. અનેક જગ્યાએ પશુ પાલકો પાલિકાની ટીમ પર હુમલો કરે છે પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામા આવી રહી છે. પાલિકાના સ્ટાફ પર પશુ પાલકો હુમલો કરે છે તેના માટે પાલિકાને સરકારે એસ.આર.પી.ની ટુંકડી ફાળવી છે.

395 ઢોરને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા

એક મહિના ની કામગીરી અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પાલિકાએ હાલમાં નવી પોલીસી જાહેર કરી છે તેમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ( Radio Frequency Identification Device)(RFID) માઇક્રો ચીપ પશુના શરીરમાં ફીટ કરીને તેને સીસી કેેમેરા સાથે જોડવા માટેની યોજના છે.CCTV કેમેરાના માધ્યમથી ફરિયાદ દાખલ પણ કરવામાં આવે છે RFID સિસ્ટમ પ્રત્યે ઢોર માલિકને પોતાના ઢોર પર લગાવવાનું રહેશે.395 ઢોરને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Fire in Surat GIDC : ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે, કોઈ જાનહાની નહીં
આ પણ વાંચોઃ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોંગ્રેસના સભ્ય બનાવવા ગયેલી જિલ્લા સમિતિએ ખુરશીને ખેસ પહેરાવી માન્યો સંતોષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.