ETV Bharat / state

સુરત કડોદરા પોલીસે યુવાનને વગર વાંકે ઢોરમાર માર્યાનો બીજો બનાવ આવ્યો સામે

સુરતઃ જિલ્લામાં એક યુવકને ત્રણ પોલીસકર્મીએ ઢોરમાર માર્યો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આવા અનેક બનાવો બન્યા હોવાથી પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. તો ઘટનાની તપાસ બાદ  પોલીસકર્મી અલ્તાફ સહિત ત્રણ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી  સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત કડોદરા પોલીસે યુવાનને વગર વાંકે ઢોરમાર માર્યાનો બીજો બનાવ આવ્યો સામે
author img

By

Published : Jun 23, 2019, 11:05 PM IST

કડોદરા પોલીસની ગુંડાગીરીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જીતુ પાટીલ નામનો યુવક પ્રકાશ પાટીલ સાથે સુરત તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સિવિલ ડ્રેસમાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રીનો સમય હોવાથી જીતુ ગભરાય ગયો હતો. એટલે તે ગાડી લઇને ભાગ્યો હતો. જીતુ પાટીલને ભાગતા જોઇને પોલીસકર્મી પણ તેની પાછળ ગયા હતા. ત્યારબાદ જીતુને પકડી બિભત્સ ગાળો બોલી ઢોર માર્યો હતો. જેથી તેના માથા અને મોંઢા પર ગંભીર ઇજા પહોંચી હતી.

સુરત કડોદરા પોલીસે યુવાનને વગર વાંકે ઢોરમાર માર્યાનો બીજો બનાવ આવ્યો સામે

ઇજાગ્રસ્ત જીતુને સ્મીમેર હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે તબીબે જણાવ્યું હતું કે, જો જીતુને આંખના ભાગે ગંભીર ઇજા થાત તો તેની આંખ ફૂટી જાત. આમ, કડોદરા પોલીસ મથકના પોલીસની દાદાગીરીના કારણે સામાન્ય નાગરીકને જીવવુ મુશ્કેલ બન્યું છે. પ્રજા પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે અને અસમાજિક તત્વો સામે રક્ષણ મેળવવા માટે પોલીસ પાસે જાય છે. પણ અહીં તો રક્ષક જ ભક્ષક બન્યો છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર ઘટના બાદ ફરિયાદ થતાં અલ્તાફ ગફુર નામના પોલીસકર્મી સહિત અન્ય ત્રણ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે સુરત રેન્જ IGએ ચારેય પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, કડોદરા પોલીસ પોલીસ દ્વારા થતી ગુંડાગીરીની આ કોઇ પહેલી ઘટના નથી. બે દિવસ આગાઉ પણ કડોદરા પલસાણા રોડ પર પોલીસકર્મીએ એક વ્યક્તિને ઢોરમાર મારી તેની આંખ ફોડી નાખી હતી. જેથી પોલીસના નામે ગુંડારાજ ચલાવી દેશની ગરિમાને લજવતા ઓફિસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ સ્થાનિકો કહી રહ્યાં છે.

Intro:એન્કર:-

"રક્ષક જ બન્યા ભક્ષક"

હાલ માં જ બે દિવસ પહેલા પોલીસ ની ગુંડાગીરી સામે આવી હતી,જીતુ પાટીલ નામ ના યુવક ને અલ્તાફ નામ ના પોલિસ કર્મી સહિત ત્રણ પોલીસ કર્મી ઓ એ માર માર્યો હતો,આ સંદર્ભે પોલીસકર્મી અલ્તાફ સહિત ત્રણ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા

Body:વિઓ:-

કડોદરા પલસાણા રોડ પર બે દિવસ આગાઉ પોલીસકર્મી દ્વારા એક ઈસમ ને માર મારી તેની આંખ ફોડી નાખી હતી.

સમગ્ર ઘટના કઇ એમ છે કે જીતુ પાટીલ નામ નો ઈસમ તેના ભાઈ પ્રકાશ પાટીલ સાથે સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સિવિલ ડ્રેસ માં એ ઇસમે તમને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ રાત્રી નો સમય હોવાથી જીતુ ગભરાય ગયો હતો અને ગાડી લઇ ને ભાગવા ગયો હતો તો પોલીસ કર્મી પણ તેની પાછળ ગયા હતા,પાછળ ભાગતા પોલીસકર્મી એ જીતુ ને પકડી લીધો હતો અને તને માથા ના અને મોઢા ના ભાગે ઇજા પહોંચાડી માર માર્યો હતો.માર માર્યા બાદ તેને ધમકી પણ આપી હતી કે કોઈ ને કહીશ નહીં અને બીભત્સ ગાળો આપી,ઇજા પહોંચ્યા બાદ જીતુ પાટીલ ને સ્મીમેર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો ત્યાં હાજર તબીબે જણાવ્યું હતું કે તમને આંખ ના ભાગે ગંભીર ઇજા થઇ છે,આંખ ના ભાગે ગંભીર ઇજા થવાથી તેની આંખ ફૂટી ગઈ હતીConclusion:સમગ્ર ઘટના બાદ ફરિયાદ થતા અલ્તાફ ગફુર નામના પોલીસ કર્મી તેમજ તેની સહિત ના ત્રણ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો,ગુનો નોંધ્યા બાદ આજે સુરત રેન્જ આઈ.જી એ ચારેય પોલીસકર્મી ને સસ્પેન્ડ કર્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.