ETV Bharat / state

સુરત : 960 મહિલા પોલીસ કર્મચારીઓને 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર અપાયા - સુરત સલૂન ઓર્નર

કોરોનાની મહામારી દરમિયાન ખડે પગે ફરજ બજાવનારા મહિલા પોલીસ કર્મચારીઓનું સુરત ખાતે ટેક્સસ્ટાઇલ વર્કિંગ ગ્રૂપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રૂપિયા 5 હજારના ગિફ્ટ વાઉચર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી કુલ 960 મહિલા પોલીસ કર્મચારીઓને 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર અર્પણ કરવામાં આવ્યા હતા.

Surat
Surat
author img

By

Published : Nov 10, 2020, 4:59 PM IST

Updated : Nov 10, 2020, 5:23 PM IST

  • 960 મહિલા પોલીસ કર્મચારીઓને ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા
  • મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન
  • ટેક્સસ્ટાઇલ વર્કિંગ ગ્રૂપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા ગીફ્ટ વાઉચર

સુરત : કોરોનાની મહામારી દરમિયાન ખડેપગે ફરજ બજાવનારા મહિલા પોલીસ કર્મચારીઓનું સુરત ખાતે ટેક્સસ્ટાઇલ વર્કિંગ ગ્રૂપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રૂપિયા 5 હજારના ગિફ્ટ વાઉચર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી કુલ 960 મહિલા પોલીસ કર્મચારીઓને 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર સુરત પોલીસને અર્પણ કરવામાં આવ્યા હતા.

અધિકારીઓના સન્માન કરવા માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

સુરતના ઉમરા પોલીસ મથકના સભાખંડમાં મંગળવારના રોજ ટેક્સ સ્ટાઇલ વર્કિંગ ગૃપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી 960 મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓને સન્માન કરવા માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

960 મહિલા પોલીસ કર્મચારીઓને 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર અપાયા

કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર અને સાંસદ દર્શના ઝરદોશ હાજર રહ્યા

આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર, સાંસદ દર્શના ઝરદોશ અને સુરત ટેક્સસ્ટા ઈલ્સ વર્કિંગ ગ્રુપ સહિત સલૂન ઓર્નરની મહિલા સભ્યો હાજર રહી હતી. કોરોના કાળમાં પણ પોલીસ ખાતાની મહિલા પોલીસ કર્મીઓ સહિત અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી સશક્ત મહિલા નારીનો પરચો આપ્યો હતો.

ઉમરા પોલીસ મથકના સભાખંડમાં 50 મહિલા પોલીસ કર્મીઓ અને IPS અધિકારીઓને ગિફ્ટ વાઉચર આપી સન્માન કરવામાં આવ્યું

કોરોનાના કપરા સમયમાં પણ આ મહિલા પોલીસ કર્મચારીઓએ ફરજ નિભાવી હતી. ત્યારે સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી કુલ 960 મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરા પોલીસ મથકના સભાખંડમાં 50 મહિલા પોલીસ કર્મીઓ અને IPS અધિકારીઓને ગિફ્ટ વાઉચર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર સુરત પોલીસની મહિલા કર્મચારીઓને અર્પણ કરવામાં આવ્યા

સુરત પોલીસ મથકમાં કુલ 960 મહિલા પોલીસ કર્મીઓ સહિત IPS કક્ષાના અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓના સન્માનમાં 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર સુરત પોલીસની મહિલા કર્મચારીઓને અર્પણ કરવામાં આવ્યા હતા.

Last Updated : Nov 10, 2020, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.