ETV Bharat / state

સુરતના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ અને ફકીર ચૌહાણ દાવેદારી નોંધાવા પોહ્ચ્યા - સુરતના મેયર

સુરતમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સુરતના ભૂતપૂર્વ ડેપ્યુટી નીરવ શાહ દાવેદારી માટે પહોંચી ગયા હતા. 66 વર્ષ જુના નેતા ફકીર ભાઈ ચૌહાણ દાવેદારી કરવા ભાજપ કાર્યાલય પોહ્ચ્યા.ફકીર ભાઈ ચૌહાણ 83 વર્ષના છે. તેઓ સુરત ભાજપ પ્રમુખ રહી ચુક્યા છે. સુરત મનપામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચુક્યા છે.

સુરતના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ અને ફકીર ચૌહાણ દાવેદારી નોંધાવા પોહ્ચ્યા

author img

By

Published : Nov 4, 2022, 1:37 PM IST

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરી છે. આજે સેન્સ લેવાનો બીજો દિવસ છે. ત્યારે સુરત પચ્છિમ વિધાનસભાની બેઠક ઉપરથી શહેરના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ દાવેદારી નોંધાવા પોહ્ચ્યા છે. આ બેઠક પર હાલ રાજ્ય સરકાર પૂર્ણેશ મોદી ધારાસભ્ય છે. તો ત્યાંજ ફકીર ચૌહાણ દાવેદારી નોંધાવા પોહ્ચ્યા છે.

સુરતના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ અને ફકીર ચૌહાણ દાવેદારી નોંધાવા પોહ્ચ્યા

ભારતીય જનતા પાર્ટી દરેક સક્રિય કાર્યકર્તા ઉમેદવારી કરવા માટે સક્ષમ હોય છે. એક વાત ચોક્કસ છે કે, જેમને પણ ટિકિટ મળે એટલેકે ભારતીય જનતા પાર્ટીનું જે કોઈ વ્યક્તિને કમળના ચિન્હ લઇને મોકલશે. તેમને જીતાડવાની જવાબદારી કાર્યકર્તાઓની મારી છે. 167 પશ્ચિમ વિધાનસભામાં અત્યારે ઉમેદવારી કરવા માટે અનેક કાર્યકર્તા તૈયાર થયા છે.તેઓ ઉમેદવારી કરી રહ્યા છે. ઉમેદવારી કરવાનો તમામ કાર્યકર્તાઓને હક છે. અને એ ન્યાય ઉમેદવારી પણ ચોક્કસપણે કરીશું. પરંતુ પાર્ટી જે કોઈ વ્યક્તિને કમળનું સિમ્બોલ લઈને મોકલે એને 1 લાખ કરતા વધારે મતોથી જીતાડવાની જવાબદારી પણ મારી છે. અમે સ્વીકારીએ છીએ અમે એમને એક લાખ કરતાં વધુ મતોથી જીતાડીશું.

પશ્ચિમ વિધાનસભાની બેઠક ઉપરથી 66 વર્ષ જુના નેતા ફકીર ભાઈ ચૌહાણ દાવેદારી કરવા ભાજપ કાર્યાલય પોહ્ચ્યા.ફકીર ભાઈ ચૌહાણ 83 વર્ષના છે. તેઓ સુરત ભાજપ પ્રમુખ રહી ચુક્યા છે. સુરત મનપામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચુક્યા છે. સુરતના મેયર પણ રહી ચુક્યા છે. કાશીરામ રાણાના સમયથી ચાલતા આવ્યા છે. વર્ષ 1995 માં સુરતના મેયર બન્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.