ETV Bharat / state

સુરત અગ્નિકાંડ: ફાયર વિભાગ દ્વારા નવમંગલમ કોમ્પલેક્ષની 150 જેટલી દુકાનોને સીલ કરાઈ - Surat fire tragedy

સુરત: શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્ર સજાગ થયું છે. જેમાં 22 નિર્દોષ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જે બાબતને લઈને ફાયર સેફ્ટીના અભાવે ફાયરે વિભાગે સિટીલાઈટ વિસ્તારમાં નવમંગલમ કોમ્પલેક્ષની 150 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી.

surat
author img

By

Published : Jul 25, 2019, 8:29 PM IST

તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયરબ્રિગેડ દ્વારા શહેરના તમામ મૉલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈને ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ્યાં ફાયર સેફ્ટીના અભાવ છે. ત્યા ફાયર વિભાગ દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. સિટીલાઈટ વિસ્તારમાં નવમંગલમ કોમ્પલેક્ષની 150 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

સુરત અગ્નિકાંડ: ફાયર વિભાગ દ્વારા નવમંગલમ કોમ્પલેક્સની 150 જેટલી દુકાનોને સીલ કરાઈ

ફાયર સેફ્ટીના અભાવે દુકાનોને સીલ કરવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં બેદરકારી દાખવવામાં આવતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Intro:સુરત : ફાયર સેફટીના અભાવે ફાયરે વિભાગે સિટીલાઈટ વિસ્તારમાં નવમંગલમ કોમ્પલેક્સની 150 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી.

Body:તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયરબ્રિગેડ દ્વારા શહેરના તમામ મૉલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈને ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ્યાં ફાયર સેફટીના અભાવ છે ત્યાં ફાયર વિભાગ દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. સિટીલાઈટ વિસ્તારમાં નવમંગલમ કોમ્પલેક્સની 150 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

Conclusion:ફાયર સેફ્ટીના અભાવે દુકાનોને સીલ કરવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવી હતી.તેમ છતાં બેદરકારી દાખવવામાં આવતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.