માં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે બારડોલી પંથકના ગરબા આયોજનમાં વિવિધ જાગૃતિ રૂપ આયોજનો કરાઈ રહ્યા છે. સ્વરાજ આશ્રમ મેદાન ખાતે લોટસ ગ્રુપના ગરબામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું હતું. સ્વાઈન ફલૂ રોગ ફેલાવો ન થાય તે માટે ગરબા મેદાનમાં ઉકાળા માટે સ્ટોલ મુકવામાં આવ્યા હતાં. સ્વાઈન ફલૂ રોગની એક માસમાં દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર બનાવો સામે આવ્યા છે, ત્યારે આવા સમયે જાગૃતિ જરૂરી હોય છે અને જેના ભાગ રૂપે સુરત જિલ્લા પંચાયત પણ સતર્ક બન્યું છે.
સુરતમાં નવરાત્રીમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયુ - navratri in suart
સુરતઃ નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે બારડોલીમાં લોટસ ગ્રુપ દ્વારા ગરબા મેદાનમાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઈન ફલૂથી બચવા ઉપાય ભાગ રૂપે ઉકાળાનું વિતરણ કરાયું હતું.
માં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે બારડોલી પંથકના ગરબા આયોજનમાં વિવિધ જાગૃતિ રૂપ આયોજનો કરાઈ રહ્યા છે. સ્વરાજ આશ્રમ મેદાન ખાતે લોટસ ગ્રુપના ગરબામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું હતું. સ્વાઈન ફલૂ રોગ ફેલાવો ન થાય તે માટે ગરબા મેદાનમાં ઉકાળા માટે સ્ટોલ મુકવામાં આવ્યા હતાં. સ્વાઈન ફલૂ રોગની એક માસમાં દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર બનાવો સામે આવ્યા છે, ત્યારે આવા સમયે જાગૃતિ જરૂરી હોય છે અને જેના ભાગ રૂપે સુરત જિલ્લા પંચાયત પણ સતર્ક બન્યું છે.
Body: માં આદ્યશક્તિ ના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે બારડોલી પંથક ના ગરબા આયોજન માં વિવિધ જાગૃતિ રૂપ આયોજનો કરાઈ રહ્યા છે. ત્યારે બારડોલી ના સ્વરાજ આશ્રમ મેદાન ખાતે લોટસ ગ્રુપ ના ગરબા માં આવું આયોજન જોવા મળ્યું હતું. સુરત જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળા નું વિતરણ કરાયું હતું. સ્વાઈન ફલૂ રોગ નહીં વકરે તે માટે ગરબા મેદાન માં ઉકાળા માટે સ્ટોલ મુકવામાં આવ્યા હતા.
સ્વાઈન ફલૂ રોગ ની વાત કરી એ તો એક માસ માં દક્ષિણ ગુજરાત માં નોંધ પાત્ર બનાવો સામે આવ્યા છે. ત્યારે આવા સમયે જાણ જાગૃતિ જરૂરી હોય છે. અને જેના ભાગ રૂપે સુરત જિલ્લા પંચાયત પણ સાબડું બન્યું છે.
Conclusion:સ્વાઈન ફલૂ હોય કે લેપ્ટોસ્પારસીસ સુરત જિલ્લા માં મોસમ અનુસાર બનાવો પ્રકાશ માં આવતા હોય છે. ત્યારે હાલ વરસાદ એ પણ વિરામ લેતા જિલ્લા પંચાયત દ્વારા ગરબા મેદાન જેવા ભીડ ભાળ વાળા વિસ્તારો પસંદ કરાય છે. જ્યાં મોટી સંખ્યા માં લોકો આવતા હોય છે. એજ હેતુ સાથે બારડોલી લોટસ ગરબા માં સ્વાઈન ફલૂ ના ઉકાળા નું સ્થાનિક પદાધિકારીઓ અને આમ જનતા ને વિતરણ કરવામાં આવ્યું હતું.
બાઈટ : 1 કિશોર ભાઈ પાનવાલા...( અધ્યક્ષ...સુ . જી. પંચા. આરોગ્ય સમિતિ.)
બાઈટ : 2 હસમુખ ચૌધરી...( સુ. જી. આરોગ્ય અધિકારી )