ETV Bharat / state

સગીર બાળકીઓ પર દુષ્કર્મ કરનારા બંને આરોપીને સુરત કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ - Surat Police

સુરતની કોર્ટે (Surat Court) 11 અને 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા 2 આરોપીઓને 20 વર્ષની સખત કેદ ફટકારી છે. આ સાથે જ કોર્ટે (Surat Court) 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા આરોપીને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ (Surat Crime News) કર્યો છે.

સગીર બાળકીઓ પર દુષ્કર્મ કરનારા બંને આરોપીને સુરત કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ

author img

By

Published : Oct 20, 2022, 1:39 PM IST

સુરત શહેરમાં ગુનાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હવે અહીંની કોર્ટે (Surat Court) 2 દુષ્કર્મીઓને આકરી સજા ફટકારી સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં 11 અને 10 વર્ષની બાળકીઓ પર દુષ્કર્મ કરનારા બંને આરોપીઓને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા (Surat Crime News) ફટકારી છે.

આરોપીઓએ ચૂકવવું પડશે વળતર સાથે જ કોર્ટે (Surat Court) 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 1,00,000 રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. જ્યારે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 40,00,000 રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ (Surat Crime News) કર્યો છે.

આરોપીએ મહારાષ્ટ્રમાં કર્યું હતું દુષ્કર્મ કોર્ટે (Surat Court)એક જ દિવસે દુષ્કર્મના બંને આરોપીઓને 20 વર્ષની સખત સજા સંભળાવી છે. પહેલા આરોપી સાવને 11 વર્ષની બાળકી સાથે 8 નવેમ્બર 2019માં દુષ્કર્મ કર્યું હતું. તો બીજો આરોપી સોનુ સચિન રાજપર 10 વર્ષની બાળકીને ફોસલાવીને મહારાષ્ટ્ર લઈ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકી સાથે મહારાષ્ટ્રમાં 23 સપ્ટેમ્બર 2020ના દિવસે દુષ્કર્મ કર્યું હતું.

લગ્નની લાલચ આપી લઈ ગયો હતો સૂત્રો પાસેથી માહિતી અનુસાર, આરોપી સાવન 11 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાવી લઈ ગયો હતો. ને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બાળકી મોડી રાત સુધી ઘરે ન આવતા તેના પરિવારે વિસ્તારોમાં શોધખોળ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે સિક્યોરિટી ગાર્ડને જાણવા મળ્યું હતું કે, તમારી દીકરીને આરોપી સાવન ભગાડી ગયો છે. જેને લઈને પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે (Surat Police) આ મામલાને ગંભીરતાથી લઈ આરોપી ની શોધખોળ કરી તેની ધરપકડ કરી સઘન પૂછપરછ કરી હતી. સમગ્ર મામલો બહાર આવતા જ પોલીસે આરોપી સાવન વિરુદ્ધ અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ કર્યો હતો.

આરોપી સાવનને 20 વર્ષની સજા પોલીસે કામદાર કોર્ટમાં (Surat Court) ચાર્જશિટ ફાઈલ કર્યા બાદ કોર્ટમાં આ મામલે કેસ ચાલ્યો હતો. બંને પક્ષની દલીલોની અંતે આરોપી સાવનને કસૂરવારા થરાવામાં આવ્યો હતો. ત્યારબાદ આજ રોજ આરોપી સાવનને નામદાર કોર્ટ દ્વારા મેડીકલ પૂરાવાઓ, સિક્યોરિટી ગાર્ડ તથા પરિવારની જૂબાનીને ધ્યાનમાં લેતા 20 વર્ષની સખત કેદ સંભળાવવામાં આવી હતી. આ ઉપરાંત પરિવારને 1,00,000 રૂપિયાનું વળતર આપવાનું પણ આદેશ કરવામાં આવ્યો હતો.

બાળકી ગુમ થવાની નોંધાવી હતી ફરિયાદ સૂત્રો માહિતી અનુસાર, 23 સપ્ટેમ્બર 2020એ રોજ 21 વર્ષીય આરોપી સોનુ સચિન રાજપર 10 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી ભગાવી મહારાષ્ટ્ર લઈ ગયો હતો. ત્યાં બાળકી સાથે દુષ્કર્મ કર્યો હતો. અંતે પરિવારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં (Sachin GIDC Police Station) બાળકીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે (Surat Police) તાત્કાલિક બાળકીની શોધખોળમાં કામે લાગી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બાળકીને તેના જ પાડોશમાં રહેતા આરોપી 21 વર્ષીય આરોપી સોનુ સચિન રાજપર મહારાષ્ટ્ર ભગાડી ગયો છે.

આરોપીઓની પૂછપરછમાં સામે આવી માહિતી પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવતા પોલીસે (Surat Police) આ મામલે પણ અપહરણ અને પોસ્કો નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. બંને પક્ષો ની દલીલો ચાલીયા બાદ આરોપી ને કામદાર કોર્ટ દ્વારા કસૂરવાર ઠેહરાવામાં આવ્યો હતો. અને આજ રોજ નામદાર કોર્ટ (Surat Court) દ્વારા આરોપી સોનુ સચિન રાજપરને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. તે ઉપરાંત પરિવારને 4 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.