ETV Bharat / state

Suicide case in Surat: સુરતમાં વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી - સુરતમાં વિદ્યાર્થીની આત્મહત્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં આત્મહત્યાની (Suicide case in Surat)ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તામાં ધો. 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપતઘાત કર્યો છે. યુવતીને અવરનવર એક યુવક હેરાન પરેશાન કરી રહ્યો હતો, તે યુવક લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. આ વાતથી કંટાળી યુવતીએ આત્મહત્યા(Suicide incident in Surat)કરી હાવાનું પ્રાથમિક વાતમાં આવ્યું છે. હાલ પોલીસે(Pandesara Police of Surat ) આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Suicide case in Surat: સુરતમાં વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી

author img

By

Published : Jan 3, 2022, 2:49 PM IST

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગતરોજ સવારે 11 વાગાની આસપાસ પોતાના ઘરે જ ઝેરી દવા પીને આત્મહત્યાનો(Suicide case in Surat) પ્રયાસ કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું હતું.

યુવતીને લગ્ન બાબતે દબાણ કરવામાં આવતું

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી ધોરણ-10માં અભ્યાસ કરી રહી હતી તેને અવરનવર એક યુવક હેરાન પરેશાન કરી રહ્યો હતો, તે યુવક લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. આ વાતથી કંટાળી યુવતીએ ગતરોજ સાવરે 11 વાગે ટ્યુશનથી આવ્યા બાદ ઝેરી દવા પી આત્મહત્યા કર્યો (Suicide incident in Surat)હતો. પરિવારને જાણ થતા યુવતીને સિવિલ હોસ્પિટલ લાવામાં (Surat Civil Hospital)આવી હતી. જ્યાં સારવાર બાદ મોત થયું હતું.

આ પણ વાંચોઃ Rajkot Child vaccination 2022 : રાજકોટમાં 80,000 બાળકોના વેક્સિનેશનની શરૂઆત

યુવક અને એની માતા લગ્ન માટે દબાણ કરતા

આ બાબતે મૃતકના પિતા અજય પાન્ડે દ્વારા એમ કેહવામાં આવ્યુ કે મારી પુત્રી મને કહી ના શકે એટલે તેણે ગતરોજ તેની મમ્મીને કહ્યું હતુંકે "મમ્મી એક વાત કહું, હું એક છોકરા સાથે વાત કરું છું હવે એ અને એની માતા મને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. અમે પરિવારમાં ચાર સંતાનો પૈકી બે દીકરા અને બે દીકરી છે. ધોરણ-10ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. રવિવારની બપોરે ઘરમાંથી ઝેરી દવા (Student commits suicide in Surat)પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મોડી સાંજે મોત નીપજ્યું હતું.

પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

વધુમાં એમ કહ્યુંકે અમે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં મહોલ્લાના હેર સલૂનમાં કામ કરતા યુવક સાથે વાત કરતી હતી. જોકે યુવક અને એની માતા લગ્ન માટે દબાણ કરતા માનસિક તણાવમાં આવેલી યુવતીએ તમામ હકીકત માતાને જણાવી દીધી હતી. શનિવારની રાત્રે પત્ની એ આ વાત પિતાને કહેતા મેં તેને અભ્યાસ પર ધ્યાન આપવા પ્રેમથી સમજાવી હતી. રવિવારની સવારે 8 વાગે ટ્યુશન ગયેલી ઘરે આવ્યા બાદ થોડીવારમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ બાબતે ગુનો નોંધી છે અને તપાસ હાથ ધરી છે. યુવક તો હાલ મળી આવ્યો નથી પરંતુ માતા જોડે પૂછપરછ ચાલી રહી છે. યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ABVP raging at GSL: NSUIના કાર્યકરને જય શ્રી રામના નારા લગાવડાવી રેગિંગ કરાઈ હોવાનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.