ETV Bharat / state

સુરત: પ્રભાત-તારા વિદ્યાલયના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ જુલાઈમાં પરીક્ષા આપી શકશે

સુરત: હાલ વિદ્યાર્થીઓના ભાવિ તેમજ તેના સુરક્ષા સાથે ચેડા થતાં હોય તેવું લાગી રહ્યુ છે. ત્યારે પ્રભાત-તારા હિન્દી વિધાલય શાળાની માન્યતા રદ્દ થતાં 60 થી વધુ વિધાર્થીઓનું ભાવિ અધ્ધરતાલે થઈ ગયું હતું. જ્યાં આ વિવાદનો મુદ્દો સમગ્ર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આખરે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય એક શાળાની મધ્યસ્થા બાદ હવે વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેને લઇને આગામી જુલાઈ માસમાં લેનારી ધોરણ દસ અને બારના 45 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પ્રભાત-તારા વિદ્યાલયના ધોરણ 10-12ના વિદ્યાર્થિઓ જુલાઈમાં પરીક્ષા આપી શકશે
author img

By

Published : Jun 4, 2019, 3:51 AM IST

સુરતના રાંદેર સ્થિત પાલનપુર પાટિયા ખાતે આવેલી પ્રભાત-તારા હિન્દી વિદ્યાલયની માન્યતા રદ્દ થતાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્રો ઉભા થયા હતા. શાળાની માન્યતા રદ્દ થયાં હોવા છતાં સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારામાં રાખી શાળા કાર્યરત રાખી હતી. જોકે બાદમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ બાદ શાળા સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

જેના કારણે શાળા બંધ કરી દેવાતા ધોરણ દસ અને બારના 60 જેટલા વિદ્યાર્થીઓ માર્ચ માસમાં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષાથી વંચિત રહ્યા હતા. સમગ્ર વિવાદ ઉભો થતાં રાજ્ય શિક્ષણ બોર્ડ સને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનું ભાવિ ના બગડે તેવા પ્રયાસ શરૂ કરાયા.

પ્રભાત-તારા વિદ્યાલયના ધોરણ 10-12ના વિદ્યાર્થિઓ જુલાઈમાં પરીક્ષા આપી શકશે

જ્યાં આખરે સ્થાનિક ધારાસભ્ય અને અને અન્ય એક ખાનગી શાળાની મધ્યથી બાદ કોર્ટમાં આ મામલે દાદ માંગવામાં આવી હતી. જ્યાં કોર્ટેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય અપાતા સોમવારના રોજ પ્રભાત-તારાના 45 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને બારના ફોર્મ ભર્યા હતા. જેથી આગામી જુલાઈ માસમાં લેનારી બોર્ડની પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીઓમાં સોમવારના રોજ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યાં ખાનગી શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.

R_GJ_05_SUR_03JUN_SHALA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : પ્રભાત તારા હિન્દી વિધાલય શાળાની માન્યતા રદ થતા 60 થી વધુ વિધાર્થીઓ નું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું હતું.જ્યાં આ વિવાદ નો મુદ્દો સમગ્રરાજ્યભરમાં  ચર્ચાનો વિષય બન્યો હતો.આખરે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય એક શાળાની મધ્યથી બાદ હવે વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.જેને લઇ આગામી જુલાઈ માસમાં લેવાનારી ધોરણ દસ અને બાર ના 45 જેટલા વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે.

સુરત ના રાંદેર સ્થિત પાલનપુર પાટિયા ખાતે આવેલી પ્રભાત - તારા હિન્દી વિદ્યાલયની માન્યતા રદ થતા આશરે સાઠ જેટલા વિધાર્થીઓના ભાવિ સામે સવાલ ઉભા થયા હતા.શાળાની માન્યતા રદ થયા હોવા છતાં સંચાલકોએ વિધાર્થીઓને અંધારામાં રાખી શાળા કાર્યરત રાખી હતી જો કે બાદમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારી ના આદેશ બાદ શાળા સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.જેના કારણે શાળા બંધ કરી દેવાતા ધોરણ દસ અને બાર ના સાઠ જેટલા વિધાર્થીઓ માર્ચ માસમાં લેવામાં આવેલી બોર્ડ ની પરીક્ષા થી વંચિત રહ્યા હતા ..સમગ્ર વિવાદ ઉભો થતા રાજ્ય શિક્ષણ બોર્ડ સને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિધાર્થીઓનું ભાવિ ના બગડે તેવા પ્રયાસ શરૂ કરાયા ...

જ્યાં આખરે સ્થાનિક ધારાસભ્ય અને અને અન્ય એક ખાનગી શાળાની મધ્યથી બાદ કોર્ટમાં આ મામલે દાદ માંગવામાં આવી હતી.જ્યાં કોર્ટે ઓન વિધાર્થીઓના હિત માં નિર્ણય આપતા આજ રોજ પ્રભાતતારા ના 45 જેટલા વિધાર્થીઓએ ધોરણ દસ અને બાર ના ફોર્મ ભર્યા હતા.જેથી આગામી જુલાઈ માસમાં લેવાનારી બોર્ડ ની પરીક્ષા માં આ વિધાર્થીઓ હવે પરીક્ષા આપી શકશે...વિધાર્થીઓ માં આજ રોજ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.જ્યાં ખાનગી શાળાના સંચાલકોએ વિધાર્થીઓ નું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.

બાઈટ : પુરનેશ મોદી ( સ્થાનિક ધારાસભ્ય)

બાઈટ : ખુશી ( વિધાર્થીની)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.