લેન્ડિંગ સમયે ફ્લાઇટ સ્પીડમાં હોય અને વરસાદને પગલે રનવે ભીનો હોવાથી પાયલોટે બ્રેક મારતાં ફ્લાઇટના ટાયર સ્લીપ થતાં થતા સીધા જ રનવે એન્ડ સેફ્ટી એરિયામાં જતાં રહ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, તમામ 47 યાત્રીઓ સુરક્ષિત છે.
સ્પાઇસ જેટની ભોપાલ સુરત ફ્લાઇટ રનવે પર સ્લિપ, તમામ યાત્રીઓ સુરક્ષિત
સુરત: વરસાદને કારણે સ્પાઇસ જેટની SG 3722 ફ્લાઇટ ભોપાલ થી સુરત આવી રહી હતી. જે સુરત એરપોર્ટના રનવે પરથી સ્લીપ (ઓવર સૂટ) થઈને સીધી જ રનવે એન્ડ સેફ્ટી એરિયામાં જ ઊતરી ગઈ હતી. જેને કારણે ફ્લાઇટમાં સવાર 47 મુસાફરો, 2 પાયલોટ અને 4 ક્રૂ મેમ્બરના જીવ ટાળવે ચોંટી ગયા હતા.આ ઘટનાને પગલે રનવેને બંધ કરી દેતાં 3થી વધુ ફ્લાઇટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. સુરતમાં ધોધમાર વરસાદમાં પાયલોટે ફ્લાઇટને રનવેની વચ્ચે જ લેન્ડ કરી દીધી હતી.
લેન્ડિંગ સમયે ફ્લાઇટ સ્પીડમાં હોય અને વરસાદને પગલે રનવે ભીનો હોવાથી પાયલોટે બ્રેક મારતાં ફ્લાઇટના ટાયર સ્લીપ થતાં થતા સીધા જ રનવે એન્ડ સેફ્ટી એરિયામાં જતાં રહ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, તમામ 47 યાત્રીઓ સુરક્ષિત છે.
સ્પાઇસ જેટની ભોપાલ સુરત ફ્લાઇટ રનવે પર સ્લિપ, તમામ યાત્રીઓ સુરક્ષિત
સુરત: વરસાદને કારણે સ્પાઇસ જેટની ફ્લાઈટ SG 3722ભોપાલ સુરતની ફ્લાઇટ સુરત એરપોર્ટના રનવે પરથી ઓવર સૂટ (સ્લીપ) સ્લીપ થઈને સીધી જ રનવે એન્ડ સેફ્ટી એરિયામાં જ ઊતરી ગઈ હતી. જેને કારણે ફ્લાઇટમાં સવાર 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરના જીવ ટાળવે ચોંટી ગયો હતો. ઘટનાને પગલે રનવેને બંધ કરી દેતાં ત્રણથી વધુ ફ્લાઇટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. સુરતમાં ધોધમાર વરસાદના પાયલોટે ફ્લાઇટને રનવેની વચ્ચે જ લેન્ડ કરી દીધી હતી.

Conclusion: