ETV Bharat / state

સાઉથ આફ્રિકાના ક્રિકેટર જોન્ટી રોડ્સ સુરતની મુલાકાતે - player

સુરત: સાઉથ આફ્રિકાના વિખ્યાત ક્રિકેટર જોન્ટી રોડ્સ હાલ એશિયાની ટુર પર છે. બુધવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે એક સેમિનારમાં તેમણે હાજરી આપી પોતાના અનુભવો શેર કર્યા હતા. જેમાં શિક્ષણ સાથે સ્પોર્ટ્સનું મહત્વ દર્શાવતા આવનારા વર્લ્ડ કપ 2019માં વિવિધ દેશોની ક્રિકેટ ટીમ વિશે પણ ચર્ચા કરી હતી.

જોન્ટી રોડ્સ
author img

By

Published : May 8, 2019, 8:54 PM IST

આપણા દેશમાં તમામ સ્પોર્ટ્સમાં ક્રિકેટ આગવું મહત્વ ધરાવે છે. તેમાં પણ હાલ ચાલી રહેલી IPLના ટ્રેન્ડથી ક્રિકેટ ઇન્ડિયા માટે સોશિયલ સ્પોર્ટ્સ બની ગયું છે. જેથી સુરતની મુલાકાતે આવેલા દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર અને વિશ્વના શ્રેષ્ટ ફિલ્ડરમાંથી એક જોન્ટી રોડ્સ દ્વારા 'ઈમ્પોર્ટન્સ ઓફ ફિલ્ડીંગ' સેમીનાર અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાના દેશની સોશિયલ સ્પોર્ટ્સ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમણે આવનારા વર્લ્ડ કપ 2019માં એશિયાની ત્રણ ટીમ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા સાથે ઈંગ્લેન્ડનું પલડુ ભારી રહેશે તેવી ધારણા વ્યક્ત કરી હતી.

સાઉથ આફ્રિકાના ક્રિકેટર જોન્ટી રોડ્સ સુરતની મુલાકાતે

એક સમયના બેસ્ટ પ્લેયર, ફિલ્ડર અને કેચર ગણાતા જોન્ટી એક શિક્ષિત પરિવારમાંથી આવે છે. તેમના માતા-પિતા બંન્ને શિક્ષક હોવા છતાં તેમને સ્પોર્ટસમાં જવા માટે સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે પોતે સ્પોર્ટ્સ સાથે જે રીતે શિક્ષણને મહત્વ આપ્યું તે જ રીતે અન્ય વિદ્યાર્થીઓ પણ પોતાના સોશિયલ સ્પોર્ટ્સ માટે ધ્યાન દોરે તેવી અપેક્ષા દાખવી હતી.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સીટીના કન્વેન્શન હોલમાં વિદ્યાર્થીઓ પણ આ સેમીનાર નિહાળી ઉત્સાહિત થઇ ગયા હતા અને હાલ સુધી માત્ર બેટિંગને મહત્વ આપતા ખેલાડીઓએ પણ ફિલ્ડીંગનું મહત્વ સમજ્યું હતું. જોન્ટીમાં જણાવ્યા મુજબ, તે સમયે કોઈપણ ખેલાડી છલાંગ મારતું ન હતું. તેની શરૂઆત તેમણે કરી હતી અને બાદમાં સચિન પણ પોતાની ફિલ્ડીંગ માટે જાણીતા થયા હતા.

R_GJ_05_SUR_08MAY_08_JHON_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત :સાઉથ આફ્રિકાના વિખ્યાત ક્રિકેટર જોન્ટી રોડ્સ હાલ એશિયાની ટુર પર છે, ત્યારે બુધવારના રોજ તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે એક સેમિનારમાં તેણે હાજરી આપી પોતાના અનુભવો શેર કર્યા હતા, જેમાં શિક્ષણ સાથે સ્પોર્ટ્સનું મહત્વ દર્શાવતા આવનાર વર્લ્ડ કપ 2019માં વિવિધ દેશોની ક્રિકેટ ટીમે વિષે પણ ચર્ચા કરી હતી.

આપણા દેશમાં તમામ સ્પોર્ટ્સમાં ક્રિકેટ ખુબ જ મહત્વ ધરાવે છે તેમાં પણ હાલ ચાલી રહેલી આઈ.પી.એલના ટ્રેન્ડથી ક્રિકેટ ઇન્ડિયા માટે સોશ્યલ સ્પોર્ટ્સ બની ગઈ છે, જેથી સુરતની મુલાકાતે આવેલા દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર અને વિશ્વના શ્રેષ્ટ ફિલ્ડરમાંથી એક જોન્ટી રોડ્સ દ્વારા ઈમ્પોર્ટન્સ ઓફ ફિલ્ડીંગ સેમીનાર અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાના દેશની સોશ્યલ સ્પોર્ટ્સ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.ઉપરાંત તેણે આવનાર વર્લ્ડ કપ 2019માંએશિયાની ત્રણ ટીમ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા સાથે ઈંગ્લેન્ડનું પલડું ભરી રહેશે તેવી ધારણા વ્યક્ત કરી હતી.

એક સમયના બેસ્ટ પ્લેયર, ફિલ્ડર અને કેચર ગણાતા જોન્ટી એક શિક્ષિત પરિવારથી બીલોન્ગ્સ કરે છે, તેમના માતા-પિતા બન્ને શિક્ષક હોય અને ત્રણ સંતાન પૈકી એક હોવા છતાં તેમને સ્પોર્ટસમાં જવા તેમણે વધાવો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો, સાથે જ તેમણે પોતે સ્પોર્ટ્સ સાથે જે રીતે શિક્ષણને મહત્વ આપ્યું તેજ રીતે અન્ય વિદ્યાર્થીઓ પણ પોતાના સોસ્યલ સ્પોર્ટ્સ માટે ધ્યાન દોરે તેવી અપેક્ષા દાખવી હતી.

ઉલ્લેખનીય છે કે યુનીવર્સીટીના કન્વેન્સન હોલમાં વિદ્યાર્થીઓ પણ આ સેમીંનાર નિહાળી ઉત્સાહિત થઇ ગયા હતા, અને હાલ સુધી માત્ર બેટિંગને મહત્વ આપતા ખેલાડીઓએ પણ ફિલ્ડીંગનું મહત્વ સમજ્યું હતું, કારણ કે જોન્ટીમાં જણાવ્યા મુજબ એ સમયે કોઈ પણ ખેલાડી છલાંગ મારતું ન હતું એની શરૂઆત તેમણે કરી હતી, અને બાદમાં સચિન પણ પોતાની ફિલ્ડીંગ માટે જાણીતા થયા હતા...

બાઈટ: જોન્ટી રોડ્સ (સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ પ્લેયર)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.