ફરિયાદી પંકજ અગ્રવાલે વર્ષ 2003માં ફરિયાદ નોંધાવી હતી કે, શિલ્પા શેટ્ટીની માતાએ સુનંદા શેટ્ટીએ અંડર વર્લ્ડ ડોન ફજલુ રહેમાન થકી ખંડણીની માગણી કરી હતી. સુનંદા શેટ્ટીઓએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેને હાલ રદ કરવામાં આવી છે. 10 વર્ષથી સુરત કોર્ટમાં ટ્રાયલ શરુ થઈ નહતી. સુરત કોર્ટે સુનંદાને 30મી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે.
પ્રફુલ સાડી ખંડણી કેસ: સુરત કોર્ટે શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીને 30 સપ્ટેમ્બરે હાજર થવા કર્યો આદેશ - બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી
સુરત: બૉલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2003માં સુરતના પ્રફુલ સાડીની એડ માટે શિલ્પા શેટ્ટીએ મોડલિંગ કરી હતી. જે મોડલિંગ માટે એક કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ પેમેન્ટ શિલ્પા શેટ્ટીને ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ કરારની તારીખ પૂર્ણ થયા બાદ પણ પ્રફુલ્લ સાડીએ શિલ્પા શેટ્ટીવાળી એડ ચાલુ રહેતા શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ એડ બંદ કરવા અને વધુ પેમેન્ટની માંગણી કરી હતી.
ફરિયાદી પંકજ અગ્રવાલે વર્ષ 2003માં ફરિયાદ નોંધાવી હતી કે, શિલ્પા શેટ્ટીની માતાએ સુનંદા શેટ્ટીએ અંડર વર્લ્ડ ડોન ફજલુ રહેમાન થકી ખંડણીની માગણી કરી હતી. સુનંદા શેટ્ટીઓએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેને હાલ રદ કરવામાં આવી છે. 10 વર્ષથી સુરત કોર્ટમાં ટ્રાયલ શરુ થઈ નહતી. સુરત કોર્ટે સુનંદાને 30મી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે.
સુરત બ્રેકીંગ
પ્રફુલ સાડી ખંડણી પ્રકરણ
શિલ્પા શેટ્ટીની માતા સુનંદાને કોર્ટનું નોન બેલેબલ વોરન્ટ. દસ વર્ષથી કેસની ટ્રાયલ શરૂ થઈ નથી કોર્ટે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી
આગામી 30મી સપ્ટેમ્બરના રોજની તારીખ, યુ.પી.ની કોર્ટમાં બંધ ફઝલુ રહેમાને એડની રોયલ્ટીના રૂપિયા વસુલવા ધમકી આપી હતી
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની માતા સુનંદા શેટ્ટીને સુરત કોર્ટે ૩૦મી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે..
વર્ષ 2003માં પ્રફુલ સાડીની એડ માટે શિલ્પા શેટ્ટીએ મોડલિંગ કરી હતી..
મોડલિંગ માટે કરાર થયો હતો... કરાર મુજબ પેમેન્ટ શિલ્પા શેટ્ટીને ચૂકવવામાં આવી હતી... પરંતુ કરારની તારીખ પૂર્ણ થયા બાદ પણ પ્રફુલ્લ સાડીની શિલ્પા શેટ્ટી વાળી એડ ચાલુ રહેતા શિલ્પા શેટ્ટી ની માતા સુનંદા શેટ્ટીએ એડ બન્ધ કરવા અને વધું પેમેન્ટ ની માંગણી કરી હતી..
ફરિયાદી પંકજ અગરવાલે વર્ષ 2003 માં સુરત ના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સુન્નદા શેટ્ટીએ અંડર વર્લ્ડ ડોન ફજલુ રહેમાન થકી ખંડણીની માગણી કરી હતી.
સુનંદા શેટ્ટીએ કોર્ટ માં કેસ ની ડિસ્ચાર્જ અરજી મૂકી હતી જેને હાલ રદ કરવામાં આવ્યું છે..
સુરત કોર્ટે સુનંદા શેટ્ટી કેસના ચાર્જફ્રેમ માટે 30.મી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યા છે..
Conclusion: