ETV Bharat / state

સુરતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરી લૂંટારૂ ભાગ્યો; ઘટના CCTVમાં કેદ - જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મંગલ પાંડે હોલ પાસે એક જ્વેલર્સની દુકાનમાં એક અજાણ્યો શખ્સ દ્વારા દિન દહાડે દુકાનમાં ઘુસી દુકાન માલિકના મોઢા ઉપર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ (loot in limbayat area of surat)કર્યો હતો. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ(fir register in limbayat police stattion) ધરી છે.

સુરતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરી લૂંટારૂ ભાગ્યો
robbery-attempted-with-chilli-flakes-in-jewelers-shop-in-surat-shopkeeper-resisted-and-ran-away
author img

By

Published : Dec 4, 2022, 3:22 PM IST

સુરત: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મંગલ પાંડે હોલ પાસે એક જ્વેલર્સની દુકાનમાં એક અજાણ્યો શખ્સ દ્વારા દિન દહાડે દુકાનમાં ઘુસી દુકાન માલિકના મોઢા ઉપર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ (loot in limbayat area of surat)કર્યો હતો. જો કે દુકાન માલિકે શખ્સને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે શખ્સ ગાડી પર બેસી ફરાર થઇ ગયો હતો.આ મામલે દુકાન માલિકે તાત્કાલિક લિંબાયત પોલીસ સ્ટેશનમાં જાણ(fir register in limbayat police stattion)કરી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. તો બીજી તરફ આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરી લૂંટારૂ ભાગ્યો

સમગ્ર ઘટના CCTV ફૂટે જમાં કેદ: આ સમગ્ર ઘટના (loot in limbayat area of surat)ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ઘટનાના CCTV ફૂટેજ (cctv footage of loot)સામે આવ્યા છે. જેમાં ગ્રાહકના વેષમાં યુવક દુકાનમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારબાદ જ્વેલર્સ માલિક અને તેના પુત્રને વાતમાં રાખીને તેમના મોઢા પર મરચાની ભૂકી જેવો પદાર્થ છાંટીને લૂંટ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. દરમિયાન જ્વેલર્સના માલિક દ્વારા મરચાની ભૂકી જેવો પદાર્થ નાખ્યો હોવા છતાં લૂંટ કરવા આવેલ ઈસમ સામે પ્રતિકાર કર્યો હતો જેને લઇ લૂંટ થઈ શકી ન હતી.

પોલીસે ચક્રો કર્યા ગતિમાન: જ્વેલર્સના માલિકે અને તેના પુત્ર દ્વારા સીસીટીવી ફૂટેજને(cctv footage of loot) તેમના મિત્ર સર્કલ સ્થાનિક વિસ્તારના સર્કલમાં અને સમાજના સર્કલમાં બતાવવામાં આવતા લૂંટ કરવા આવનાર યુવકને ઓળખે હોવાનું માનવામાં આવી રહ્યું છે. લૂંટ કરવા આવેલા ઇસમ સ્થાનિક રહીશ રોશન તેવર હોવાનું મનાઈ રહ્યું છે. જેથી આ મામલે(loot in limbayat area of surat) તેઓએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આ સમગ્ર મામલે લીંબાયત પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતીમાન કર્યા છે.

ચોરી કરનાર ધૂમ સ્ટાઈલમાં ફરાર: સુરતના ડીંડોલી ખરવાસા રોડ પાસે રહેતા ઓમપ્રકાશ શ્યામકુમાર જયસ્વાલ લીંબાયત મંગલ પાંડે હોલ રોડ પાસે જવેલર્સની દુકાન ધરાવે છે. 25 નવેમ્બરના રોજ બપોરના સમયે દુકાનમાં(cctv footage of loot) તેઓ તથા તેઓનો પુત્ર હાજર હતા તે દરમ્યાન એક ઇસમ પોણા એકાદ વાગ્યાના સુમારે દુકાનમાં પ્રવેશ્યો હતો અને હાથમાં રહેલા કાગળમાંથી મરચાની ભૂકી કાઢી દુકાનદાર પર નાખી (loot in limbayat area of surat)હતી. અને બાદમાં દોડીને શટર બંધ કરવા જતો હતો. આ દરમ્યાન દુકાનદાર અને તેના પુત્ર પણ પાછળ દોડતા લૂંટ(loot in limbayat area of surat) કરવા આવેલો ઇસમ દુકાનની બહાર નીકળી મોપેડ પર બેસી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.