આજની જનરેશનને કોઈ પણ વસ્તુ પીરસવા માટે તેમને ગમતું માધ્યમ ધ્યાનમાં રાખવું જરૂરી બની ગયું છે. સુરતને અલગ જ અંદાજમાં રિપ્રેઝન્ટ કરવા માટે 4 સુરતી યુવાનો કુણાલ શાહ, દેવ માંડવીવાળા, અબ્બીઉલ્લાહ સૈયદ, બની રેપરે હિપ હોપ રેપ સોન્ગનો સહારો લીધો છે. જેમાં સુરતની ઓળખ કહો એવી સુરતના જમણ, લોકોની કમાવાની આવડત, ડાયમંડ સિટી, ઉદારવાદી અને વિશ્વાસુ જેવી સ્પેશિયાલિટીને આવરી લેવાઈ છે. આ રેપ સોન્ગમાં સુરત સિટીને બતાવવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો છે. જેથી તેને પ્રોફેશનલ ક્વોલિટી ટચ આપી શકાય.આ સોન્ગ નૈતિક કોસંબાવાળા એ એડિટ કર્યું છે.
"GJ 5 ભલે ગમે ત્યાં જાય.." સુરતીઓ યુવાનોએ લોન્ચ કર્યુ રેપ સોન્ગ - GJ 5 ભલે ગમે ત્યાં જાય..
સુરતઃ સિંગર હની સિંગ તેમજ બાદશાહના રેપ સોન્ગથી આજના યુવાનોમાં નવો ક્રેઝ જોવા મળે છે. સુરતના યુવાનોને પણ આવો ક્રેઝ લાગ્યો છે. સુરત સિટીને રિપ્રેઝન્ટ કરવા માટે 4 યુવાનોએ મળીને એક રેપ સોન્ગ બનાવ્યું છે. જેમાં સુરતની દરેક વિશેષતાઓને આવરી લેવાઈ છે.

આજની જનરેશનને કોઈ પણ વસ્તુ પીરસવા માટે તેમને ગમતું માધ્યમ ધ્યાનમાં રાખવું જરૂરી બની ગયું છે. સુરતને અલગ જ અંદાજમાં રિપ્રેઝન્ટ કરવા માટે 4 સુરતી યુવાનો કુણાલ શાહ, દેવ માંડવીવાળા, અબ્બીઉલ્લાહ સૈયદ, બની રેપરે હિપ હોપ રેપ સોન્ગનો સહારો લીધો છે. જેમાં સુરતની ઓળખ કહો એવી સુરતના જમણ, લોકોની કમાવાની આવડત, ડાયમંડ સિટી, ઉદારવાદી અને વિશ્વાસુ જેવી સ્પેશિયાલિટીને આવરી લેવાઈ છે. આ રેપ સોન્ગમાં સુરત સિટીને બતાવવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો છે. જેથી તેને પ્રોફેશનલ ક્વોલિટી ટચ આપી શકાય.આ સોન્ગ નૈતિક કોસંબાવાળા એ એડિટ કર્યું છે.
Body:આજની જનરેશનને કોઈ પણ વસ્તુ પીરસવા માટે તેમને ગમતું માધ્યમ ધ્યાનમાં રાખવું જરૂરી બની ગયું છે એ સમયે સુરતને અલગ જ અંદાજમાં રિપ્રેઝન્ટ કરવા માટે 4 સુરતી યુવાનો કુણાલ શાહ, દેવ માંડવીવાળા, અબ્બીઉલ્લાહ સૈયદ, બની રેપરે હિપ હોપ રેપ સોન્ગનો સહારો લીધો છે. જેમાં સુરતની ઓળખ કહો એવી સુરતના જમણ, લોકોની કમાવાની તેવડ, ડાયમંડ સિટી, ઉદારવાદી અને વિશ્વાસુ જેવી સ્પેશિયાલિટીને આવરી લેવામાં આવી છે. આ રેપ સોન્ગમાં સુરત સિટીને બતાવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ વધારે કરવામાં આવ્યો છે જેથી તેને પ્રોફેશનલ ક્વોલિટી ટચ આપી શકાય.આ સોન્ગ નૈતિક કોસંબાવાળા એ એડિટ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે , અગાઉ સુરત ઉપર બીજા રેપ સોન્ગ બની ગયા છે પરંતુ આ સોન્ગને વધુ સારી ક્વોલિટી અમે હિપ-હોપ સ્ટાઈલમાં બનાવામાં આવ્યું છે સાથે જ સુરતને ઓળખ આપતા જમણને અને સ્થળને પણ આવરી લેવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયામાં 2700 જેટલા લોકોએ નિહાળ્યું છે.
લિરિકસ રાઈટર કુણાલ શાહ કહે છે કે, આ રેપ સોન્ગ 2 મહિના પહેલા જ લખાઈ ગયું હતું પરંતુ શૂટિંગ પ્લાનિંગમાં અડચણો ઉભી થઈ હતી જેને કારણે 3 દિવસ પહેલા જ પબ્લિશ થયું છે. અમે આ સોન્ગને પ્રોફેશનલ ટચ આપવા માંગતા હતા કારણકે વાત સુરત સિટીની છે એટલે કોઈ પણ બાંધછોડ ન કરવા માંગતા હતા ભલે મોડું થાય.
રેપ સોન્ગમાં સુરતની સ્પેશ્યાલિટીને આવરી લેતી લાઈન
સુરતનું જમણ અને કાશીનું મરણ એ વાતથી અહીંયા કોઈ અનજાન નથી
ઊંચા છે શોખ પણ કમાવાની તેવડ, ત્યાં થોભે ના જ્યાં સન્માન નહીં
શબ્દોમાં કડવાશ પણ દિલથી સાફ ,ગાળોમાં પ્રેમ સુરતની શાન આ
ડાયમંડ સિટી સુરત ગ્રેટ છે, ગ્રેટ છે
સાચું કહું ખોટા વખાણ નહીં
Conclusion:બહારના લોકોને મળે રોજગાર, કમાવવાની તક અને મોટો વ્યાપાર
હિસાબમાં ચોખા અને રહે ઉદાર, સૌ સૌને મળે સૌનો સહકાર
વિશ્વાસુ અમે વિશ્વાસ અમારી વાતો પર, ઘમંડી લોકો ને લાવે અમે ઓકાત પર
પીઠ પાછળ બોલતા અમને આવડે નહીં, સાચો મને ચડાવીએ ના ચણાના ઝાડ પર
અહીંયા એક જ ભાઈ GJ 5 ભલે ગમે ત્યાં જાય