ETV Bharat / state

Rape Case: દુષ્કર્મના આરોપીને જોઈએ છે રાહત, વકીલે એના પરિવાર માટે 50 હજારના વળતરની માંગ કરી - રેપ વિથ મડર

સુરતમાં સાત વર્ષની માસુમ પર રેપ કરવાનો મામલે આરોપી મુકેશ પંચાલના વકીલે માંગ કરી છે. જેમાં મુકેશને મહત્તમ સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સજાની રાહત સાથે આરોપીના પરિવારને 50 હજાર રૂપિયાનું વળતળ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Rape Case: સાત વર્ષની માસુમને પીંખેને જોઇએ છે હવે રાહત, વકીલે કરી આરોપીના પરિવારને 50 હાજર રૂપિયાના વળતળ માંગ

author img

By

Published : Feb 25, 2023, 12:50 PM IST

સુરતમાં ચોક બજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ પર કુકર્મ કરવાનો મામલે આરોપી મુકેશ પંચાલને નામદાર કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવામાં આવી છે. આ મામલે આરોપી મુકેશ પંચાલને નામદાર કોર્ટ દ્વારા દોષિત ઠરાવ્યો હતો.સરકાર પક્ષે વકીલે આરોપીને મહત્તમ મહત્તમ સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉપરાંત પરિવારને 50 હાજર રૂપિયાનું વળતળ ચૂકવાનો હુકમ કર્યો છે.

પોલીસમાં ગુમ થવાની ફરિયાદ: સુરતમાં ચોકબજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ અને હત્યાના મામલે આરોપી મુકેશ ચીમનલાલ પંચાલને નામદાર કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારી છે. આજ મામલે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠરાવ્યો હતો. આ આરોપીએ ગત 7 ડિસેમ્બરના રોજ 7 વર્ષની બાળકીને ચોકલેટ આવી પોતાને ઘરે લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ કરી તેમ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ મામલે સૌપ્રથમ વખત પરિવારે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો Rape case: સાત વર્ષની માસુમને પીંખીને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

ફાંસીની સજા ફટકારવામાં આવી: પોલીસે સોસાયટીમાં જ બાળકીની શોધખોળ દરમિયાન આરોપીના જ ઘરમાંથી જ પ્લાસ્ટિકની કોથળીમાં બાળકીની ડેડબોડી મળી આવી હતી. અને ત્યારબાદ આ મામલે પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કામગીરી પૂર્ણ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારબાદ આ મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને આજરોજ નામદાર દ્વારા સમગ્ર પુરાવાઓ જોતા આરોપી મુકેશ ચીમનલાલ પંચાલ ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તે ઉપરાંત પરિવારને 50 હજાર રૂપિયાનું વળતળ ચૂકવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો Surat Crime: સાત વર્ષની માસુમ બાળકી પર રેપ વિથ મડર મામલે આરોપીને મુકેશ દોષિત જાહેર

દુષ્કર્મ કર્યું હતું: આ મામલે પકડાયે આરોપી મુકેશ ચીમનલાલ પંચાલ જેઓ 7 વર્ષની બાળકીને પોતાના ઘર નજીક કુતરાને બિસ્કીટ' ખવાડાવવા ગયેલી હતી. ત્યારે આરોપીએ બાળકીનો એકલતાનો લાભ ઉઠાવી બાળકીને ડેરીમિલ્કની ચોકલેટ આપી લલચાવી હતી. ફોસલાવી તેનું અપહરણ કરી આરોપીએ તેનાં મકાનમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, સતત અને સખત રીતે વધી રહેલી દુષ્કર્મની ઘટનાને લઈને કોર્ટ પણ આકરી સજા ફટકારે છે. આ પહેલા પણ સુરતમાંથી એક આરોપીને ફાંસીની સજાનું એલાન કરવામાં આવેલું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.