ETV Bharat / state

Rape case In surat: સુરતમાં દુષ્કર્મ આચર્યાનો કેસ આવ્યો સામે, આરોપીની કરાઇ ધરપકડ - વીડિયો વાયરલ

સુરતમાંથી 16 વર્ષની તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણાના કાફેના કપલ બોક્સમાં શરીર સંબંધ બાંધતો (Rape case In surat) વિડીયો બનાવી લીધો હતો. સરથાણા પોલીસે (Sarthana police) વીડિયો વાયરલ (Viral videos) કરનારની ધરપકડ કરી લીધી છે.

Rape case In surat: સુરતમાં દુષ્કર્મ આચર્યાનો કેસ આવ્યો સામે, આરોપીની કરાઇ ધરપકડ

author img

By

Published : Jan 4, 2022, 5:50 PM IST

સુરત: 16 વર્ષની તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણા કાફેના કપલ બોક્સમાં શરીર સંબંધ બાંધતો (Rape case In surat) વીડિયો બનાવી લીધો હતો. તે વીડિયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પણ તેણે આ રિકવેસ્ટ નહીં સ્વીકારતા વીડીયો વાયરલ કરી દીધો હતો જેમાં સરથાણા પોલીસે (Sarthana police) તરુણીના મિત્ર, વીડિયો વાયરલ (Viral videos) કરનાર અને કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર મિત્રની આ તમામની ધરપકડ કરી લીધી છે.

Rape case In surat: સુરતમાં દુષ્કર્મ આચર્યાનો કેસ આવ્યો સામે, આરોપીની કરાઇ ધરપકડ

કાચી ઉંમરની ભુલ

મૂળ સૌરાષ્ટ્રના વતની અને વર્ષોથી સુરતમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કાર્યરત છે. આ યુવાનની પુત્રીએ ધો.10 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ માતાને ઘરકામમાં મદદ કકરે છે. ગત શનિવારે સવારે રત્નકલાકારને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી જાણ કરી કે, તમારી દીકરીનો એક વીડિયો મોકલું છું. મિત્રએ મોકલેલો વિડીયો રત્નકલાકારની પત્નીએ જોયો તો તેમાં સગીરા કોઈ છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી. આ બાદ રત્નકલાકારે તે છોકરા વિશે પૂછ્યું તો સગીરાએ તેની ઓળખ બે વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બન્યો હતો. જેનું નામ સચિન કુકડીયા જણાવ્યું હતું.

ઇન્કાર છતાં તેને પોતાની બાઈક પર બેસાડી

સચિને મિત્રતા કરી પછી સગીરાને પહેલા બહેન બનાવી અને તેની સાથે અવારનવાર વાત કરી વ્હોટ્સએપ નંબર મેળવી તેના પર મેસેજ કરી મળવા બોલાવી હતી. સગીરાએ પહેલી વાર તો ના પાડી દીધી, પરંતુ બીજીવીર બન્ને સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા. ત્યાંથી સચિન સગીરાને એક કાફેમાં લઈ ગયો હતો પણ કાફે બંધ હોવાથી સચિને તેના મિત્રને બાઈક લઈને આવવા કહ્યું હતું. સચિને સગીરાના ઇન્કાર કરવા છતાં તેને પોતાની બાઈક પર બેસાડી અને સરથાણા જકાતનાકા સ્થિત કાફેમાં કપલ બોક્સે પહોંચ્યાં હતા.

સચિનના મિત્રએ આપી હતી વીડિયો વાયરલ કરવાની ધમકી

કપલ બોક્સમાં સગીરાના ઇન્કાર છતાં સચિને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને ચોરીછૂપીથી તેનો વિડીયો પણ બનાવી દીધો હતો.અડધો કલાક બાદ તેઓ બહાર નીકળ્યા ત્યારે સગીરાએ ખોટું થયું તેમ કહ્યું તો સચિને કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી. તેના ત્રણ દિવસ બાદ સગીરાની જ સોસાયટીમાં રહેતા સચિનના મિત્ર વૈભવ બગદરિયાએ સગીરાને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી કહ્યું કે, તારો વીડિયો સચિને મને મોકલ્યો છે, જો મારી ફ્રેન્ડ નહીં બને તો વાયરલ કરી દઈશ તેવી ધમકી (Threatening videos to give viral) આપી હતી.

પોલીસે કરી આરોપીઓની ધરપકડ

સગીરાએ ફ્રેન્ડ રિકવેસ્ટ ઈન્કાર કરતા તેણે વીડિયો વાયરલ કરી દીધો હતો. આ મામલે ગતરોજ સગીરાના પિતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રત્નકલાકાર તરીકે કામ કરતા સચિન ભરતભાઇ કુકડીયા, કિશન રામજીભાઇ ડાભી સહિત વૈભવ અશોકભાઇ બગદરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

કપરાડામાં પ્રેમાંધ બનેલ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો

વડોદરામાં કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે શારીરિક અડપલા કરતા કરાઈ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.