ETV Bharat / state

ભારતની અંખડીતતા અને ભાઈ-બહેનના પ્રેમના તાંતણે પરોવાયેલી રાખડી સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની - રક્ષાબંધન

સુરતઃ શહેરમાં સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના તહેવારને અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપ્રેમ અને ભાઈ-બહેનના પ્રેમને વિશેષ પ્રકારની રાખડીમાં ઉતારવામાં આવી છે. ભારતનો નકશો, રાષ્ટ્રધ્વજ અને કાશ્મીરમાંથી 370 અને 35A કલમ નાબૂદીને વ્યક્ત કરતી વિવિધ રાખડી બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તો ચલો આ વિશેષ રાખડીની રસપ્રદ કહાણી જાણીએ.

ભારતની અંખડીતતા અને ભાઈ-બહેનના પ્રેમના તાંતણે પરોવાયેલી રાખડી સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની
author img

By

Published : Aug 13, 2019, 9:49 AM IST

આ વર્ષે ભારત માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. કલમ 370ની 35Aને નાબૂદ કરવામાં આવી છે. જેનો આનંદ દરેક ભારતીયમાં જોવા મળી રહ્યો છે. ત્યારે 15મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવારે આ ખુશીમાં બમણો વધારો કર્યો છે. રાષ્ટ્રપ્રેમ અને ભાઈ- બહેનના અંખડ પ્રેમની ઉજવણી એક દિવસે થતી હોવાથી દેશભરમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.

ભારતની અંખડીતતા અને ભાઈ-બહેનના પ્રેમના તાંતણે પરોવાયેલી રાખડી સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની

વેપારીઓએ પણ આવા રૂડા અવસરનો લાભ લઈ આ દિવસને વિશેષ બનાવવાનું બીડુ ઝડપ્યું છે. સુરતના એક વેપારીએ ભારતની અખંડિતાને રાખડીમાં ઉતારી છે. ભારતના નક્શા, રાષ્ટ્ર ધ્વજ અને કલમ 370 અને 35 35Aના વિવિધ આકારની સોનાની રાખડી બનાવી છે. આ રાખડીની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે. જેને ગ્રાહક પોતાના બજેટ અનુસાર ખરીદી શકે છે.

આમ, દેશભક્તિને ભાઈ બહેનના પ્રેમમાં વણીને બનાવેલી આ રાખડી ભાઈને બહેનની સાથે દેશની પણ રક્ષા કરવાનું સૂચન કરે છે. તહેવાર તો દર વર્ષે આવે છે પણ તેને યાદગાર બનાવતી પળો ઘણી ઓછી જોવા મળે છે. આવી જ એક પળ 15 ઓગસ્ટના રોજ જોવા મળશે. જેમાં ભાઈઓ બહેનની સાથે દેશની પણ રક્ષા કરવાનું પણ વચન આપશે.

Intro:approved by Vihar Sir

સુરત : સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો તહેવાર એક સાથે દેશભરમાં ઉજવવામાં આવશે આ બન્ને તહેવાર એક જ દિવસે હોવાથી લોકોએ તમામ તૈયારીઓ કરી લીધી છે આ બંને તહેવારો ને ધ્યાનમાં રાખી સુરતમાં ભારતનો નકશો, રાષ્ટ્રધ્વજ અને હાલ કાશ્મીરમાંથી 370 અને 35 એ કલમ નાબૂદ થતાં તેની પ્રતિકૃતિ વાળી રાષ્ટ્ર પ્રેમ દર્શાવતી ગોલ્ડ રાખડીઓ બનાવવામાં આવી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે...

Body:આ વખતે 15 મી ઓગસ્ટ દેશવાસીઓ માટે ખૂબ જ ખાસ છે રાષ્ટ્ર પ્રત્યે અખંડ પ્રેમ દર્શાવતો સ્વતંત્રતા પર્વ અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષાબંધન પણ છે.. આ બંને તહેવાર એક જ દિવસે આવતા હોવાથી ગોલ્ડ રાખડીઓ માં ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એક બાજુ રેશમની દોરી અને બીજી બાજુ સોનાથી તૈયાર ભારતનો નકશો છે. અને બીજી રાખડીઓમાં રાષ્ટ્રધ્વજ આ વર્ષે આ બંને તહેવાર એકસાથે તો છે જ સાથે કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35A નાબૂદ થવાની ખુશી પણ જોવા મળી રહી છે આ બંને આર્ટીકલ નાબૂદ કરતી પ્રતિકૃતિ વાળી ગોલ્ડ રાખડી પણ તૈયાર કરવામાં આવી છે એવું જ નહિ ડાયમંડમાં સોનાની રાખડીઓ એ પણ રંગત જમાવી છે આ રાખડીઓ ચાંદી સોના માં બનાવવામાં આવી છે જેની કિંમત 500 રૂપિયાથી લઈને ખરીદનારની ક્ષમતા ઉપર છે...

હાલ દેશભક્તિના રંગમાં રંગાયેલા ગોલ્ડ રાખડીઓ જોઈ બહેનો પણ ખૂબ જ ખુશ છે દેશ અને ભાઈ પ્રત્યે જે પ્રેમ છે તે બંને એક જ દિવસે અને તે પણ રાખડી ના માધ્યમથી બતાવવાનો ભાવ જોવા મળશે બનાવવા માટે રક્ષાબંધનનું પર્વ સૌથી ખાસ હોય છે અને રાષ્ટ્રીય પર્વ પણ આ જ દિવસે હોવાથી બહેનો ની ખુશીમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે..

Conclusion:15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા પર્વ અને રક્ષા બંધન આ બંને તહેવાર અખંડ પ્રેમનું પ્રતીક છે અને આ વખતે બંને એક જ દિવસે હોવાથી દેશભરમાં ખુશી જોવા મળી રહી છે અને આ પ્રસંગને યાદગાર બનાવવા માટે દેશભક્તિ વાળી ગોલ્ડ રાખડી ખરીદી રહી છે..

બાઈટ : દિપક ચોકસી ( જ્વેલર્સ)
બાઈટ : અપૂર્વા (ગ્રાહક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.