ETV Bharat / state

રાજસ્થાનમાં 228 શાખા ખોલી 391 કરોડની ઉચાપત કરનાર આરોપી સુરતથી ઝડપાયો

ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં નવજીવન ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લિમીટેડ નામની 228 શાખાઓ ખોલી 391 કરોડની ઉચાપત કરનાર એક આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

surat
સુરત
author img

By

Published : Feb 4, 2020, 1:42 PM IST

સુરત: ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનમાં 391 કરોડની ઉચાપત કરનાર એક આરોપી સુરતમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મગદલ્લા રોડ પાસેથી આરોપી સંતોષ ભગવાનદાસ જોશીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, રાજસ્થાન નવજીવન કો.ઓપરેટીવ સોસાયટી લિમીટેડની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી. જેની મુખ્ય ઓફિસ રાજસ્થાનના બાડમેર રોડ પર હતી.

રાજસ્થાનમાં 228 શાખાઓ ખોલી 391 કરોડની ઉચાપત કરનાર સુરતમાં ઝડપાયો

ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં 258 જેટલી પેટા બ્રાન્ચ હતી. જે સોસાયટીના એમ.ડી.ગીરધરસિંગ સોઢા, ચીફ જનરલ મેનેજર જોગેન્દરસિંગ રાઠોડ, સીનીયર જનરલ મેનેજર દિનેશ શર્મા અને પોતે મુખ્ય સલાકાર હતા. આ સોસાયટી થાપણદારોને બેંક દરથી વધારે વ્યાજ આપવાની લાલચ આપી થાપણદારો પાસે રોકાણ કરાવ્યું હતું અને વર્ષ 2019માં સોસાયટી ખોટમાં જતા થાપણદારોના કરોડો રૂપિયાની ઉચાપત કરી ફરાર થઇ ગયા હતા.

વધુમાં આરોપી વિરુદ્ધ રાજસ્થાનમાં, રાજકોટમાં સી.આઈ.ડી.ક્રાઈમમાં ઠગાઈનો ગુનો પણ નોંધાયો છે. જે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરી છે.

Intro:સુરત : ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં નવજીવન ક્રેડીટ કો.ઓં. સોસાયટી લીમીટેડ નામની 228 શાખાઓ ખોલી 391 કરોડની ઉચાપત કરનાર એક આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Body:ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનમાં 391 કરોડની ઉચાપત કરનાર એક આરોપી સુરતમાં ફરી રહ્યો છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મગદલ્લા રોડ પાસેથી આરોપી સંતોષ ભગવાનદસ જોશીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે રાજસ્થાન નવજીવન કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડ ની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી.જેની મુખ્ય ઓફીસ રાજસ્થાનના બાડમેર રોડ પર હતી અને ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં ૨૫૮ જેટલી પેટા બ્રાન્ચો હતી જે સોસાયટીના એમ.ડી.ગીરધરસિંગ સોઢા, ચીફ જનરલ મેનેજર જોગેન્દરસિંગ રાઠોડ સીનીયર જનરલ મેનેજર દિનેશ શર્મા અને પોતે મુખ્ય સલાકાર હતા આ સોસાયટી થાપણદારોને બેંક દરથી વધારે વ્યાજ આપવાની લાલચ આપી થાપણદારો પાસે રોકાણ કરાવ્યું હતું અને વર્ષ 2019માં સોસાયટી ખોટમાં જતા થાપણદારોના કરોડો રૂપિયાની ઉચાપત કરી ફરાર થઇ ગયા હતા.

 Conclusion:આરોપી વિરુધ રાજસ્થાનમાં, રાજકોટમાં સી.આઈ.ડી.ક્રાઈમમાં ઠગાઈનો ગુનો પણ નોંધાયો છે આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.