ETV Bharat / state

રઘુવીર માર્કેટ આગ: ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીઓને વહારે - સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશન

સુરત: સારોલી ખાતે રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં 800 જેટલી દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. ભારે મંદી અને લગ્નની સિઝનમાં બનેલી આ ઘટનાને ધ્યાને લઇને સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીઓને વહારે આવ્યા છે.

Surat
રઘુવીર માર્કેટ આગ
author img

By

Published : Jan 21, 2020, 7:57 PM IST

સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશનના પ્રમુખ અમિત શર્માએ જણાવ્યું હતું કે, એસોસિએશન માર્કેટના તમામ કાપડના વેપારીઓની મદદ કરશે અને જે કાપડના વેપારીઓને પોતાના વેપાર માટે દુકાન જોઈતી હશે, તેઓને અન્ય કાપડના માર્કેટમાં નિશુલ્ક અને વગર કોઈ ભાડે દુકાન આપવામાં આવશે. સુરતમાં અનેક કાપડની માર્કેટ છે. જેમાં દુકાનો ખાલી પડી છે. જેથી આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયેલા વેપારીઓની મદદ કરવામાં આવશે.

ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીઓ આપશે ભાડા વગર દુકાન

સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશનના પ્રમુખ અમિત શર્માએ કહ્યું કે, મહિનાથી લઈ એક વર્ષ સુધી જ્યાં સુધી તેઓ વેપારમાં સક્ષમ નહિ થઇ જાય ત્યાં સુધી એસોસિએશન વગર કોઈ પણ ભાડા વગર તેઓને દુકાન આપવામાં આવશે.

Intro:સુરત : સારોલી ખાતે રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં આઠસો જેટલી દુકાનો  બળીને સ્વાહા થઇ ગઈ..ભારે મંદી અને લગ્નસરાની સિઝનમાં બનેલી આ ઘટનાને ધ્યાને લઇ સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીઓને વહારે આવ્યા છે..

Body:સુરત ટેક્સટાઇલ શોપ બ્રોકર એસોસિએશનના પ્રમુખ અમિત શર્માએ જણાવ્યું હતું કે એસોસિએશન માર્કેટ ના તમામ કાપડના વેપારીઓ ની મદદ કરશે અને જે કાપડના વેપારીઓને પોતાના વેપાર માટે દુકાન જોઈતી હશે તેઓને અન્ય કાપડના માર્કેટમાં નિશુલ્ક અને વગર કોઈ ભાડે દુકાન આપવામાં આવશે.. સુરતમાં અનેક કાપડ માર્કેટ છે જેમાં દુકાનો ખાલી પડી છે જેથી આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયેલા વેપારીઓની મદદ કરવામાં આવશે..  Conclusion:સાથે એ પણ જણાવ્યું હતું કે મહિનાથી લઈ એક વર્ષ સુધી જ્યાં સુધી તેઓ વેપારમાં સક્ષમ નહિ થઇ જાય ત્યાં સુધી એસોસિએશન વગર કોઈ ભાડા વગર તેઓને દુકાન આપશે...

બાઈટ :અમિત શર્મા (પ્રમુખ સુરત ટેક્સટાઈલ શોપ બ્રોકર એસોસિએશન )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.