ETV Bharat / state

Self Defense Training in Surat : 2 માસમાં વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ સુરત પોલીસ આપશે - Security Protection Training in Surat

ગ્રીષ્માની હત્યા બાદ સુરત પોલીસ દ્વારા શાળા કોલેજોમાં વિદ્યાર્થીની આત્મનિર્ભર બને તે માટે ટ્રેનર્સ મારફતે ટ્રેનિંગ આપવામાં આવશે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું છે કે, 2 માસમાં વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ (Self Defense Training in Surat) આપવામાં આવશે.

Self Defense Training in Surat : 2 માસમાં વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ સુરત પોલીસ આપશે

author img

By

Published : Feb 21, 2022, 10:28 AM IST

સુરત : શહેરમાં વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ અને છેડતીની બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે હાલમાં જ પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે. જેથી આવી ઘટના ફરી ન (Self Defense Training in Surat) બને તે માટે વિદ્યાર્થીઓના વાલીઓ કરતા હવે પોલીસ એલર્ટ થઈ છે.

વિદ્યાર્થીનીઓને જાત રક્ષણ માટે અપાશે તાલીમ

સુરત પોલીસ વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપશે

સુરત પોલીસ દ્વારા હવે શાળા, કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને (Police will Train Girls in Surat) સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અનુભવી ટ્રેનર દ્વારા હવે શાળા, કોલેજમાં જઈને વિદ્યાર્થીનીઓને (Self Defense Training in Schools) તાલીમ આપશે.

આ પણ વાંચોઃ Covid Self Testing Kit Selling Rise : રાજ્યમાં કોવિડની દરરોજ અંદાજે 15,000 સેલ્ફ ટેસ્ટિંગ કિટનું વેચાણ

અનુભવી ટ્રેનરો દ્વારા તાલીમ

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નવા નિયમ પ્રમાણે સુરક્ષા હેતુ હેઠળ બહેનો અને મહિલાઓને સુરક્ષા રક્ષણ તાલીમ (Security Protection Training in Surat) આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. કોઈ પણ શખ્સ ગુનેગાર હોય તેની સામે પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકાય તે અનુભવી ટ્રેનર દ્વારા આપવામાં આવી રહી છે. આમાં સી ટીમ પણ મહિલાઓ (Surat Police Self Defense Training) અને યુવતીઓની સુરક્ષા માટે જોડાશે. સી ટિમને મોપેટ પણ આપવામાં આવ્યા છે. આગામી બે મહિનામાં અમે 15 હજાર દીકરીઓ ને સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ આપીશું.

આ પણ વાંચોઃ Self Defense Training: સુરતની ઘટના બાદ રાજકોટના વાલીઓ દીકરીઓને આપી રહ્યા છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.