ETV Bharat / state

સુરતમાં રક્ષક બન્યા ભક્ષક, પોલીસ કર્મીઓએ યુવાનને માર્યો માર - gujaratinews

સુરત : હાલમાં ગુજરાત પોલીસનો બદસુરત ચહેરો સામે આવ્યો છે. શહેરમાં આવેલા કડોદરા પલસાણા રોડ પર ગત મોડી રાત્રે યુવાનની આંખ ફોડી નાખવાની ઘટના સામે આવી છે.

સુરતમાં રક્ષક બન્યા ભક્ષક, પોલીસ કર્મીઓએ યુવાનને માર્યો માર
author img

By

Published : Jun 21, 2019, 12:02 PM IST

શહેરમાં આવેલા કડોદરા પલસાણા રોડ પર જીતુ પાટીલ નામનો યુવાન ગત મોડી રાત્રે ઘરે જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન ચાર પોલીસ વાઈટ કારમાં આવ્યા હતા. તેઓ દ્વારા આ યુવાનને માર મારવામાં આવ્યો હતો. તે દરમિયાન તેના આંખ પર ઈજા પહોંચી હતી. આ ઈજાને કારણે જીતુએ એક આંખ ગુમાવી છે. આ ચારેય પોલીસ કર્મચારીઓ કડોદરા GIDCમાં ફરજ બજાવે છે.

સુરતમાં રક્ષક બન્યા ભક્ષક, પોલીસ કર્મીઓએ યુવાનને માર્યો માર

હાલ જીતુ પાટીલ સુરતમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેણે આક્ષેપ કર્યો છે કે, અલતાફ નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેને વધુ માર મારવામાં આવ્યો હતો. જીતુ પાટીલ એ વિધવા માતાનો એકનો એક પુત્ર છે. આ ઘટનાને લઈને જીતુ પાટીલના પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે.

R_GJ_05_SUR_21JUN_POLICE_TORCHER_VIDEO_SCRIPT

FEED IN MAIL

સુરત : ગુજરાત પોલીસ નો બદસુરત ચહેરો સામે આવ્યો...

યુવાનની આંખ ફોડી નાખવામાં આવી...

કડોદરા પલસાણા રોડ પર બની ઘટના...

જીતુ પાટીલ નામનો યુવાન ગત મોડી રાત્રે ઘરે જતો હતો ત્યારે બની ઘટના...

મોડી રાત્રે સફેદ કલરની કારમાં આવ્યા હતા ચાર પોલીસ કર્મચારી...

વિધવા માતા નો એક નો એક પુત્રે ગુમાવી એક આંખ...

ચારે પોલીસ કર્મચારી કડોદરા GIDCમાં ફરજ બજવે છે...

અલતાફ નામના પોલીસ કોન્સ્ટેબલ વધુ મારમર્યો હોવાનો આક્ષેપ...

જીતુ પાટીલ ની આજે ઓપરેશન કરી એક આંખ કાઢી નાખવામાં આવી...

હાલ જીતુ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે...

પરિવારે ન્યાય ની મંગણી કરી...

જીતુ ટ્રાંસ્પોટર ને ત્યાં નોકરી પરથી ઘરે જતો હતો ત્યારે બની ઘટના...

સુરત શહેર પોલીસ બાદ સુરત જિલ્લા પોલીસ નો બદસુરત ચેહરો સામે આવ્યો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.