ETV Bharat / state

સુરતની ચોપાટીમાં આત્મહત્યા કરનાર પાસેથી મળી સુસાઈડ નોટ

સુરતના વરાછા વિસ્તારમાં એક વ્યક્તિએ આત્મહત્યા (betting market failure suicide in Surat) કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે તપાસ કરતા મૃતકના બેગમાંથી એક સુસાઈટ મળી આવી હતી.. જોકે, પોલીસે ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Varachha Chopati betting market failure suicide)

સુરતની ચોપાટીમાં આત્મહત્યા કરનાર પાસેથી મળી સુસાઈડ નોટ
સુરતની ચોપાટીમાં આત્મહત્યા કરનાર પાસેથી મળી સુસાઈડ નોટ
author img

By

Published : Jan 4, 2023, 4:06 PM IST

સુરત : શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં સેલ્સ મેનેજરે આત્મહત્યા (Suicide case in Surat) કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં નજીવી બાબતમાં આત્મહત્યા કરવાના બનાવો સતત સામે આવ્યા રાખે છે. લોકો,આર્થિક, સામાજિક જીવનને લઈને વધુ પડતા આત્મહત્યા કરતા હોવાનું પોલીસ તપાસ પણ જાણવા મળે છે. ત્યારે ફરી એકવાર સુરતના ચોપાટીમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જાણ કરતા તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી એક સુસાઈટ નોટ મળી આવી હતી. (Varachha Chopati betting market failure suicide)

આ પણ વાંચો આત્મહત્યા કરનાર ઈન્ફ્લૂએન્સર લીના નાગવંશી પણ હતી ખુબ જ સુંદર, જૂઓ તસવીરો

કોણ છે આત્મહત્યા કરનાર વ્યક્તિ સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ ઉપર પાસે કુબેરનગરમાં રહેતા મનીષ ધોકિયા (49 વર્ષીય) જેઓ પીપલોદ વિસ્તારમાં આવેલી ખાનગી સેલ્સમાં ઇલેક્ટ્રોનિકના શોરૂમમાં મેનેજર (Suicide due to failure in betting market) તરીકે કામ કરે છે. તેઓ વરાછાની ચોપાટીમાં આત્મહત્યાનો (salesman suicide in Surat) પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતા જ ચોપાટીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના જાણકારી પોલીસને કરતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (betting market failure suicide in Surat)

આ પણ વાંચો તુનિષા શર્મા બાદ આ 22 વર્ષીય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરે ઘરે લગાવી ફાંસી

મૃતક સેલ્સમેનની બેગમાં સુસાઇડ નોટ આ તપાસમાં પોલીસને મૃતક સેલ્સમેનના બેગમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. એમાં સટ્ટા બેટિંગ અને કેસિનોમાં 50 લાખ હારી જવાથી હું આ દેવું ચૂકવવાના (Suicide due to debt in Surat) સ્થિતિમાં નથી, જેથી આ પગલું ભરું છું. જોકે હાલ આ મામલે કાપોદ્રા પોલીસે સુસાઈડ નોટના આધારે પણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, લોકોનો ઝડપથી પૈસા કમાવવા માટે સટ્ટા બેટિંગ જેવા કિસ્સાઓના રવાડે ચડી જતા હોય છે. બાદમાં દેવું થઈ જતા તેમજ લેણીયાતોના ત્રાસના કારણે આ પગલું ભરવું છે. જોકે, હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. (Surat Crime News)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.