ETV Bharat / state

જ્વેલર્સના કર્મચારીની આંખો મીંચોલી કરી દાગીના લઈને છુમંતર મહિલા, CCTVમાં બનાવ કેદ - સુરતમાં સોનાની ચોરી

સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી નામાંકિત જ્વેલર્સની દુકાનમાંથી સોનાની બંગડીની (gold bangle theft in Surat) ચોરી કરી મહિલા ફરાર થઈ ગઈ છે. પરતું આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે. હાલ આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધીને CCTVમાં આધારે તપાસ શરૂ કરી છે. (Ghoddod Road jeweler shop gold bangle theft)

જ્વેલર્સના કર્મચારીની આંખો મીંચોલી કરી દાગીના લઈને છુમંતર મહિલા, CCTVમાં બનાવ કેદ

author img

By

Published : Jan 4, 2023, 3:52 PM IST

સુરતમાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાની બંગડીની ચોરી કરી મહિલા ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરત : શહેરમાં દિવસે દિવસે ચોરી-લૂંટ ની ઘટનાઓમાં વધારો (gold bangle theft in Surat) થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં ફરી એકવાર સોનાની દુકાનમાં ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી નામાંકિત જ્વેલર્સની દુકાનમાંથી બગડી ખરીદવા આવેલી મહિલાએ સેલ્સ એક્સિટીવને પોતાની વાતમાં લઇ આખો મીંચોલી કરી બંગડીની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જોકે CCTVમાં સમગ્ર ઘટના કેદ થતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. (Surat Crime News)

આ પણ વાંચો ઓઇલ ચોરીનું ચલાવતો હતો નેટવર્ક , સુરત પોલીસે કોલકાતાથી દબોચ્યો

CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય ચોરીનો બનાવ સેલ્સ એક્સિટીવને ધ્યાનમાં આવતા તાત્કાલિક જ્વેલર્સના મેનેજરને જાણ કરી હતી. મેનેજરે તાત્કાલિક ઉમરા પોલીસને જાણ કરતા ઉમરા પોલીસે ઘટના સાથે પહોંચીને આગળની તપાસ (Gold theft in Surat) હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમિયાન જ્વેલર્સના તમામ CCTV ફૂટેજ ચેક કરતા ચોરી કરતી મહિલા નજરે પડી હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ અજાણી મહિલા જ્વેલર્સના સેલ્સ એક્સિટીવને બંગડી બતાવવાનું કેહતા સેલ્સ એક્ઝિટિવ બતાવે છે ત્યારે આ મહિલા બંગડી જોઈને કાવતરુ રચી રહી છે. (Ghoddod Road jeweler shop gold bangle theft)

આ પણ વાંચો APMCમાંથી ડાંગર ભરેલા ટ્રેકટરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

CCTV ફૂટેજના પોલીસ તપાસ CCTVમાં જોઈ શકાય છે કે, થોડીવારમાં જ આ મહિલા (Theft jewelers shop in Surat) સેલ્સ એક્ઝિટિવને પોતાના વાતમાં લઈ બંગડીનો જથ્થો ઊંચકી એમાંથી બે ત્રણ બંગડી પોતાના ખોળામાં મૂકી દે છે. જોકે હાલ આ મામલે ઉમરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, દાગનીના દુકાનદારે લોકોથી સાવધાન રહેવા માટે CCTV ફૂટેજ રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા આ ઉપરાંત ખાસ કરીને ચોરીના બનાવો અનેક વખત સામે આવી રહી છે. જોકે, ચોરી મામલે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા કડક તપાસ કરાતા આરોપીઓને ગણતરીમાં ઝડપી લેવાય છે. ત્યારે આ સોનાની બંગડી ચોરી કરનારી મહિલાને ક્યારે ઝડપી લેવામાં આવશે તે જોવું રહ્યું. (jeweler shop Theft in Surat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.