સુરત: આજે કેટલીક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન કરાયું છે. CAA અને NRCના વિરુદ્ધમાં ભારત બંધના એલાનની અસર સુરતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. ખાસ કરીને સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી જેમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે રાયોટિંગનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
CAAનો વિરોધ: સુરત પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર સામે નોંધ્યો રાયોટિંગ ગુનો, તપાસ શરૂ
દેશમાં ચારેય તરફ CAA અને NRCને લઇને વિરોધનો સુર ઉઠી રહ્યો છે, ત્યારે તેમાંથી સુરત શહેર પણ બાકાત રહ્યું નથી. જેને લઇને આજે ભારત બંધના એલાનને પગલે શહેરે સંપૂર્ણ રીતે બંધ પાડ્યુ હતું, પરંતુ લીંબાયત વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં અને વિધાનસભામાં પણ CAA અને NRC મુદ્દે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
સુરતમાં પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે રાયોટિંગનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી
સુરત: આજે કેટલીક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન કરાયું છે. CAA અને NRCના વિરુદ્ધમાં ભારત બંધના એલાનની અસર સુરતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. ખાસ કરીને સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી જેમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે રાયોટિંગનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Intro:સુરત : આજે કેટલીક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન કરાયું છે CAA અને NRCના વિરુદ્ધ માં ભારત બંધના એલાનની અસર સુરતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. ખાસ કરીને સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારો ની ઘટના પણ સામે આવી હતી જેમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો છે.પોલીસે હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે રાયોટિંગ નો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Body:ભારત બંધ એલાન વચ્ચે સુરતના અતિસંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયત વિસ્તારમાં પોલીસ કાફલા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો... બંધના એલાનના પગલે વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.સુરતના લિંબાયત વિસ્તારમાં પણ મદીના મસ્જિદની આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત હતો. બંધના એલાનને પગલે CAA અને NRC ના વિરુદ્ધ માં કેટલાક લોકોએ સ્વયંભુ બંધ પાડયો હતો. આ બંધના સમયે મદીના મસ્જિદ ની આસપાસ ઊભા થયેલા પોલીસ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો.
આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. હિંસક પ્રવૃત્તિ કરનાર લોકો સામે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાથે બંધનો એલાન કરનારા લોકોની પુછપરછ હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં ઘટનામાં કેટલાક લોકોની પોલીસે અટકાયત પણ કરી હોવાનું જાણવા મળે છે.
સમગ્ર ઘટના અંગે સુરત લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે,લિંબાયતમાં સંપૂર્ણ શાંતિ હતી.કેટલાક લોકોને શાંતિથી સહન નથી થતી.. આવા અસામાજીક તત્વોને આપણે ઓળખી લેવા જોઈએ.શાંતિ ભંગ કરવા માટે કેટલાક લોકો કાંકરીચાળો કરવાનો પ્રયાસ થાય છે.આવા લોકો જબરજસ્તી દુકાનો બંધ કરાવતા હતા અને તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું..સંગીતા પાટીલે લોકોને અપીલ કરી છે કે શાંતિ બનાવી રાખે.
Conclusion:નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું, કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષ ના નેતાઓ દ્વારા વિરોધનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે.CAA નો બીલ પાસ થયા પછી અત્યાર સુધી સુરતમાં કોઈપણ અપ્રિય ઘટના બની નથી.પરંતુ કેટલાક દિવસોથી ફંડ ફાડીને સુરતમાં અશાંત માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.લિંબાયત વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ મોઢે રૂમાલ બાંધી કાશ્મીરની જેમ પોલીસ પર પથ્થરમારો કરી ઇજા પહોંચાડી છે.સુરતમાં શાંતિ દોહલવાનો સને ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.હું વિરોધ પાર્ટીઓને કહેવા માગું છું કે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ ના કરે.. કોંગ્રેસ અને વિરોધ પક્ષો આનો હાથોના બને કોંગ્રેસ અને વિરોધ પક્ષ પડદા પાછળ રહી આવા લોકોને મદદ ના કરે..
બાઇટ : રાકેશ બારોટ (ડીસીપી સુરત પોલીસ)
બાઈટ : સી. આર.પાટીલ.(નવસારી સાંસદ)
બાઈટ : સંગીતા પાટીલ (ધારાસભ્ય લીંબાયત)