6 ભાગીદારો પૈકીના એક એવા ધનસુખ ચિનુભાઈ ભંડેરી રાજકોટના માજી મેયર તેમજ રાજકોટ નગરપાલિકાના ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને રાજકોટ ભાજપના અગ્રણી છે, જોકે પ્રહરિત પીગમેન્ટ કંપની દ્વારા વેસ્ટ કેમિકલ નિકાલનો કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને આપવામાં આવેલો છે, હાલ પોલીસે 6 ભાગીદારો સહિત કુલ 15 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કડોદરામાં કેમિકલથી મોતના મામલે 15 વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરત: થોડા દિવસ પહેલા 9 ફેબ્રુઆરીએ પલસાણાના તાતીથૈયા ગામે ઝેરી કેમિકલનો ટેન્કર ગટરમાં ખાલી કરતા સમયે કેમિકલના ગેસથી ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે ટેન્કર ડ્રાઈવર હાલ પણ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે પોલિસની 16 દિવસની તપાસ બાદ મંગળવારે કડોદરા પોલીસે સમગ્ર મામલાને લઈને 15 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં કેમિકલનું ટેન્કર જે કંપની માંથી નીકળ્યું હતું તે પ્રહરિત પીગમેન્ટના 6 ભાગીદારો વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
સ્પોટ ફોટો
6 ભાગીદારો પૈકીના એક એવા ધનસુખ ચિનુભાઈ ભંડેરી રાજકોટના માજી મેયર તેમજ રાજકોટ નગરપાલિકાના ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને રાજકોટ ભાજપના અગ્રણી છે, જોકે પ્રહરિત પીગમેન્ટ કંપની દ્વારા વેસ્ટ કેમિકલ નિકાલનો કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને આપવામાં આવેલો છે, હાલ પોલીસે 6 ભાગીદારો સહિત કુલ 15 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Intro:એન્કર:-
પલસાણા ના કડોદરા ના કેમિકલ થી મોત મામલે ૧૫ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ,રાજકોટ ના માજી મેયર અને હાલ રાજકોટ ના મ્યુન્સિપાલ ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખ ભનડેરી ની ભાગીદારી વારી કંપની માંથી નીકળ્યું હતું કેમિકલ નું ટેન્કર....
Body:વિઓ:-
ગત 9 તારીખ ના રોજ પલસાણા ના તાતીથૈયા ગામે ઝેરી કેમિકલ નો ટેન્કર ગટર માં ખાલી કરતા સમયે કેમિકલ ના ગેસ થી ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા જ્યારે ટેન્કર દ્રાઈવર હાલ પણ બેભાન અવસ્થામાં માં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે,ત્યારે પોલિસ ની 16 દિવસ ની તપાસ બાદ આજરોજ કડોદરા પોલીસ એ સમગ્ર મામલે 15 જણા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં કેમિકલ નું ટેન્કર જે કંપની માંથી નીકળ્યું હતું તે પ્રહરિત પીગમેન્ટ ના 6 ભાગીદારો વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે,6 ભાગીદારો પૈકી ના એક એવા ધનસુખ ચિનુભાઈ ભંડેરી રાજકોટ ના માજી મેયર તેમજ રાજકોટ નગરપાલિકા ના ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન અને રાજકોટ ભાજપ ના અગ્રણી છે,જોકે પ્રહરિત પીગમેન્ટ કંપની દ્વારા વેસ્ટ કેમિકલ નિકાલ નો કોન્ટ્રાક્ટ અન્ય કંપની ને આપવામાં આવેલો છે,હાલ પોલિસે 6 ભાગીદારો સહિત કુલ 15 જણા વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે
Conclusion:બાઈટ:- પી.એ.વળવી_પી આઈ કડોદરા પોલીસ સ્ટેશન