ETV Bharat / state

ઉછીના પૈસા વસૂલવા બાળકીને કરી હેવાનોના હવાલે, પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ

સુરત: 5 હજાર ઉછીના આપી પૈસા વસૂલવા માટે બાળકીને હેવાનોના હવાલે કરનારા સામુહિક દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. પત્નીની સારવાર માટે પિતાએ પોતાના મિત્ર પાસેથી ઉછીના 5000 રૂપિયા લીધા હતા. જેથી આ રકમ મેળવવા માટે બાળકીને કામ પર રાખવાનું કહી આરોપીએ પોતે અને અન્ય ઈસમો દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ ગુજારતા હતા. જ્યારે બાળકીએ પિતાને વાત કરી જણાવ્યું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.

etv bharat
5 હજાર ઉછીના આપી પૈસા વસૂલવા માટે બાળકીને દરીન્ડોના હવાલે, સામુહિક દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ
author img

By

Published : Jan 6, 2020, 11:36 PM IST

માનવતાને શર્મસાર કરે એવો બનાવ સુરત ખાતે બન્યો છે. જ્યારે માત્ર 5 હજારની ઉઘરાણી કરવા દેવાદાર પુત્રીને નરાધમ અન્ય હવસખોરોના હવાલે કરી દેતો હતો. સુરતના એક ઈસમે પોતાની પત્નીની સારવાર માટે પોતાના ઓળખીતા ભરતભાઈ પાસે 5000 રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમની ઉઘરાણી માટે ભરતે કિશોરીના પિતાને જણાવ્યું હતું કે, તેની દિકરીને કામ પર રાખી આ રકમ મેળવી લેશે. પરંતુ આરોપી ભરતના ઇરાદાથી અજાણ હતા. આરોપી ભરત છેલ્લા ત્રણ મહિનામાં ત્રણેક વખત તરૂણીને ઓળખીતાના ઘરે લઈ જઈ ત્યાં પહેલા તે તરૂણી પર પોતે દુષ્કર્મ આચરી પછી બીજાને પણ તરૂણી પાસે મોકલતો હતો.

5 હજાર ઉછીના આપી પૈસા વસૂલવા માટે બાળકીને દરીન્ડોના હવાલે, સામુહિક દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ

પિતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામૂહિક દુષ્કર્મ ઉપરાંત હ્યુમન ટ્રાફિકિંગ અને ઇમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ભરત કરસન ભાખર, યોગેશ મનસુખ સેજલિયા,કૌશિક મનસુખ સેજલિયા, સુનીલ બાબુ વાઘેલા, ભરત જસમત બરવાલિયા, જગદીશ મોહન માયાણી અને સંદિપ શિવરામ ગુપ્તાની ધરપકડ કરી છે.

Intro:સુરત : 5 હજાર ઉછીના આપી પૈસા વસૂલવા માટે બાળકીને દરીન્ડો ના હવાલે કરનાર સામુહિક બળાત્કાર પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. પત્નીની સારવાર માટે પિતાએ પોતાના મિત્ર પાસેથી ઉછીના 5000 રૂપિયા લીધા હતા. જેથી આ રકમ મેળવવા માટે બાળકીને કામ પર રાખવાનું કહી આરોપીએ પોતે અને અન્ય ઈસમો દ્વારા બાળકી ઉપર બળાત્કાર ગુજારતો. જ્યારે બાળકીએ પિતાને વાત કરી જણાવ્યુ ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. આખરે આ ચકચારી પ્રકરણમાં પોલીસે સાત ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં બે આરોપી આધેડ ઉંમરના છે

Body:માનવતાને શર્મસાર કરે એવો બનાવ સુરત ખાતે બન્યો છે જ્યારે માત્ર 5 હજારની ઉઘરાણી કરવા દેવાદાર પુત્રીને નરાધમ અન્ય હવસખોરોના હવાલે કરી દેતો હતો. સુરતના એક ઈસમે પોતાની પત્નીની સારવાર માટે પોતાના ઓળખીતા ભરતભાઈ પાસે 5000 રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમની ઉઘરાણી માટે ભરતે કિશોરીના પિતા ને જણાવ્યુ હતુ કે તેની દિકરી ને કામ પર રાખી આ રકમ મેળવી લેશે. પરંતુ આરોપી ભરતના ઇરાદાથી અજાણ હતા. આરોપી ભરત છેલ્લા ત્રણ મહિનામાં ત્રણેક વખત તરૂણીને ઓળખીતાના ઘરે લઈ જઈ ત્યાં પહેલા તે તરૂણી પર પોતે દુષ્કર્મ આચરી પછી બીજાને પણ તરૂણી પાસે મોકલતો. જે લોકો તરૂણી સાથે દુષ્કર્મ કરતાં તેઓ ભરતને રૂપિયા આપતા હતા. 

Conclusion:પીડિત કિશોરી આરોપી ભરતને વિનંતી કરતી, કાકા કહી વારંવાર વિનંતી કરતી રહી પરંતુ ત્યારે પણ તેની વાત સાંભળી નહિ અને દયા પણ કરી નહીં. કિશોરીએ જ્યારે પોતાના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થતો હોવાની વાત પરિવારને કરી ત્યારે આંખો ખુલાસો થયો પિતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સામુહિક બળાત્કાર ઉપરાંત હ્યુમન ટ્રાફિકિંગ અને ઇમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ભરત કરસન ભાખર, યોગેશ મનસુખ સેજલિયા,કૌશિક મનસુખ સેજલિયા, સુનીલ બાબુ વાઘેલા ,ભરત જસમત બરવાલિયા , જગદીશ મોહન માયાણી અને સંદિપ શિવરામ ગુપ્તા ની ધરપકડ કરી છે.

બાઈટ : એ પી. ચૌહાણ (પોલીસ ઇન્સ્પેકટર અમરોલી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.