કુલ સાત ઝોનમાં 1482 સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. 31 સંસ્થાઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા સીલ કરવામાં આવી હતી. જ્યારે 192 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકા દ્વારા દોઢ લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. શહેરને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે મનપાએ હવે કમર કસી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના 7 ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત મનપા એકશનમાં, 31 સંસ્થાઓને સીલ કરી 192 સંસ્થાને ફટકારી નોટિસ - પ્લાસ્ટિક ઝુંબેશ
સુરત: મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ ઝોનમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતી 31 સંસ્થાઓને સીલ કરવામાં આવી છે. જ્યારે 192 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
સુરત
કુલ સાત ઝોનમાં 1482 સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. 31 સંસ્થાઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા સીલ કરવામાં આવી હતી. જ્યારે 192 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકા દ્વારા દોઢ લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. શહેરને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે મનપાએ હવે કમર કસી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના 7 ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Intro:સુરત : મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ ની કડક કાર્યવાહી ચાલી રહી છે.પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતી 31 સંસ્થાઓને સીલ કરવામાં આવી છે. જ્યારે પાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
Body:કુલ સાત ઝોનમાં 1482 સંસ્થાઓને તપાસમાં આવી હતી.જે પૈકી 31 સંસ્થાઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો મળી આવતા સીલ કરવામાં આવી હતી.જ્યારે 192 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી.પાલિકા દ્વારા દોઢ લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.શહેરને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે મનપાએ હવે કમર કસી છે સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના સાતેય ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી કડક કાયર્વાહી કરવામાં આવી છે...
Conclusion:સુરત મનપા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ વેચાણ સામેની ઝુબેશ રોજે રોજ વધુ કડક થઇ રહી છે ત્યારે હવે એથી પણ આગળ વધીને સિંગલ યુઝ પ્લાસિક ચીજો પર પ્રતિબંધ મુકવા માટે સુરત મનપાના તંત્ર વાહકો સજ્જ થઇ ગયા છે. સુરત મનપા દ્વારા સુરતના સાતેય ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે.વેસુ સ્થિત માર્વેલા કોરીડોર શોપિંગ સેન્ટરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાંથી 5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જત્થો અને થર્મોકોલ ડીસોનો જત્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાનદારને નોટીસ આપવામાં આવી હતી